ડોલવણ તાલુકામાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર
ડોલવણ થી ઉનાઈ જતા હાઈવે પર ડોલવણ ડુંગરી ફળિયામાં બનાવવામાં આવેલ બે ગરનાળા ના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, જેની નોંધ ડોલવણ તાલુકા SO ને થતા આ ગરનાળા તોડીને પાછા નવા બનાવવા માટે ઓર્ડર કરવામાં આવશે એવું SO…










