Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 32°C

Tapi

158 stories Updated સપ્ટેમ્બર 22, 2026

પ્રયાગરાજ માં યોજવા જય રહેલ મહા કુંભ માં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી

હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે મહા કુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજવા જઈ રહેલ છે, આ મહા કુંભમાં દેશ-વિદેશથી 40 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે ત્યારે ત્યાં જમવા તથા રહેવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય ત્યારે આ…

· 1 min read

બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુ ધાર્મિક સ્થળો અને હિન્દુઓ ઉપર અત્યાચારના વિરુદ્ધમાં તાપી જિલ્લા હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.. ભારત સરકાર જોડે માંગ કરાઇ કે ત્યાંના હિન્દુની સુરક્ષા પૂરી પાડવામાં આવે... બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકે બરખાસ્ત કર્યા બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી…

· 1 min read

વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠન એ વાલોડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

વાલોડ પરાગ વડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યુ. હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી માંગ કરી છે. વાલોડ ગામમાં બનેલી ઘટનાને પગલે સમસ્ત હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાય…

· 2 min read

વાલોડ ગામના ડોડકિયા ફળિયા જતા રસ્તા પર નજીકમાં આવેલ ખેતર માંથી શંકાસ્પદ ગૌવંશ ના અવશેષો મળી આવ્યા …

ગૌવંશના અવશેષો મળી આવતા આજુબાજુના ગામોમાં વાત વાયુવેગે ફેલાતા લોક ટોળું જગ્યા ઉપર આવી પહોંચ્યું ગૌવંશના અવશેષોની જાણ થતા હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે... વાલોડ પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી fsl ની ટીમ ને બોલાવી ... Fsl…

· 1 min read

વાલોડ તાલુકામાં માટી વેચવા વાળા સક્રિય થઈ ગયા

વાલોડ તાલુકાના રાનવેરી, ડુમખલ, કુંભિયા, કણજોડ, મોરદેવી જેવા ગામોમાંથી માટી કાઢીને વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે આ બધા ગામોમાં સરપંચો સાથે સેટિંગ કરીને મોટા પાયે માટીનું કૌભાંડ ચાલે છે. ગરીબ આદિવાસીઓની જમીન લેવલ કરવાના બહાને માટી કાઢીને વેચવાનું કામ…

· 1 min read

દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લા કલેકટરને ધર્મ પરિવર્તન વિરુદ્ધ આવેદનપત્ર અપાયું

171 ના ધારાસભ્ય મોહન કોંકણી દ્વારા ચૂંટણીમાં ખોટું સોગંદનામુ રજૂ કર્યા હોવાના આક્ષેપો સાથે રાજીનામું મંગાયું. ધર્મની કોલમમાં હિન્દુ લખનાર 171 ના ધારાસભ્ય મોહનભાઈ કોકણી હાલ તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં ખ્રિસ્તી સભાઓ ના કાર્યક્રમ હાજરી આપી રહ્યા છે. ધારાસભ્ય મોહન…

· 1 min read

મહારાષ્ટ્ર વિધાનસભામાં NDA ને સ્પષ્ટ બહુમતી અને ગુજરાત વિધાનસભાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ભવ્ય વિજયને વધાવવામાં આવ્યો હતો

તાપી જીલ્લાના વાલોડ ખાતે આવેલ ચાર રસ્તા ખાતે વાલોડ તાલુકા સહકારી આગેવાનો તથા ભારતીય જનતા પાર્ટીના ઉદયભાઇ દેસાઈ, નરેશભાઈ પટેલ, ટ્વિંકલ પટેલ, અમિત પટેલ, ચિરાગ પટેલ, પંકજભાઈ વખારીયા, ધવલ શાહ તથા તાપી જિલ્લા પંચાયતના સભ્યો, વાલોડ તાલુકા પંચાયતના સભ્યો તથા…

· 1 min read

સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ (સિંગલખાંચ) દ્વારા તાપી ફિશ એક્સપો -૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ ડો. સુનિલ ચૌધરી, આચાર્ય મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, નવસારીના અધ્યક્ષ સ્થાનેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 21મી નવેમ્બર એ વિશ્વમાં વિશ્વ માછી મારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પ્રથમ વખત તાપી ફિશ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું…

· 1 min read

તાપીના બુહારી, વાલોડ તથા બાજીપુરા ગામે આવેલ બિનઅધિકૃત દબાણો સ્વેચ્છાએ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી..

વાલોડ, બાજીપુરા તથા બુહારી ગામે રસ્તાના મધ્યબિંદુ થી 15.00 મીટર બંને બાજુની હદમાં એટલે કે રસ્તાની રોમાં કોઈપણ પ્રકારની પરવાનગી કે જાણ વગર બિનઅધિકૃત રીતે કાચું મકાન, પાકુ મકાન, પતરા નો શેડ, લારી- ગલ્લા વગેરે બનાવવામાં આવેલ હોય જે દિન…

· 1 min read

દેવ બિરસા સેના દ્વારા વ્યારા ના ધારાસભ્ય મોહન કોણીનું જિલ્લા સેવા સદનની બહાર પૂતળા દહન કરવામાં આવ્યું..

વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે ખ્રિસ્તી અધ્યાત્મિક સંમેલન 2024 ના કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન કોકણી મુખ્ય મહેમાન તરીકે ગયા હતા... દેવ બિરસા સેના દ્વારા ખ્રીસ્તી અધ્યાત્મિક સંમેલન કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તાપી જિલ્લામાં ચાલી રહેલા ખ્રિસ્તી લોકોના કાર્યક્રમોનો દેવ બિરસા…

· 1 min read