Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 30°C

Tapi

158 stories Updated સપ્ટેમ્બર 22, 2026

વ્યારાના ચીખલવાવ ગામે યોજાનાર ખ્રિસ્તી સમાજના સંમેલનના વિરુદ્ધમાં કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

ખ્રિસ્તીઓના સંમેલન વિરુદ્ધ માં તાપી જિલ્લાની દેવ બીરસા સેના મેદાને આદિવાસી સંસ્કૃતિ ને નષ્ટ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ.. આગામી 18, 19 અને 20 નવેમ્બરે યોજાનાર ખ્રિસ્તી ધર્મના સંમેલન નો વિરોધ... કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી અતિથિ વિશેષ તરીકે હાજર રહેવાના…

· 1 min read

તાપી જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલ ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવતા વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતીને “જનજાતિય ગૌરવ દિવસ” તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને…

· 3 min read

રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર ના અધ્યક્ષ સ્થાને વ્યારા ખાતે સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

તાપી જીલ્લામાં કરવામાં આવનારી જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે મંત્રી કુબેરભાઈ ડીંડોર ( આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી)ના અધ્યક્ષ સ્થાને વ્યારાના સર્કીટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં મંત્રીએ સમગ્ર કાર્યક્રમની એક…

· 3 min read

તાપી જિલ્લામાં ધર્મના નામે ધર્મ પરિવર્તનનું મોટું નેટવર્ક

તાપી જિલ્લાના ઉકાઈ પ્રોજેક્ટ એરિયામાં આવનાર દિવસોમાં હજારો ખ્રિસ્તીઓ દ્વારા ધાર્મિક સંમેલન કરવાનું આયોજન થઈ રહ્યું છે, જેનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવા છતાં કોના ઇશારે આ બધો ખેલ રમાઈ રહ્યો છે તે મોટો સવાલ?? તાપી જિલ્લો એ એક સમયે…

· 2 min read

તાપી જિલ્લાના વાલોડ ખાતે 225મી પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

કરોડો ભાવિક ભક્તોના હૃદયમાં વસતા વીરપુરના ભક્ત સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ઉજવણી વાલોડ ખાતે આવેલ મંદિરે ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.. અંબાજી શેરીમાં આવેલ મંદિરે અને બહાર બહેનો દ્વારા ખુબ સરસ રંગોળી આખા ફળિયામાં…

· 1 min read

તાપી જિલ્લામાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

સમગ્ર તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો રહે છે ત્યારે તાપી જિલ્લામાં પણ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠપૂજા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના વડીલો તથા ભાઈઓ બહેનો જોડાયા હતા. ઉત્તર ભારતીય સમાજ…

· 1 min read

સોનગઢ તાલુકા પંચાયતની ટોકરવા બેઠકના સભ્ય ઉર્મિલાબેન ગામીત પર ગતરોજ હુમલો કરાયો હતો

કપડાં ફાડી, વાળ કાપી મહિલા ને બે રહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો.. લાકડી અને હોકી સ્ટીકના હુમલામાં હાથે ફ્રેક્ચર થયું.. સામાજિક કાર્યકર લાલસીંગ ગામીતના પત્ની શોભનાબેન ગામીતે ઉર્મિલાબેન ની મોપેડ આગળ આવી રોક્યા હતા.. સોનગઢ તાલુકા પંચાયત ની મહિલા…

· 1 min read

તાપી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું…

જિલ્લા પોલીસ નાયબ અધિક્ષક સહિત જિલ્લા વિભાગના તમામ પોલીસ ગણ હાજર રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં આજે દશેરા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન નું વિશેષ મહત્વ હોય છે.. તાપી જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક…

· 1 min read

વિકાસ સપ્તાહ નિમિતે વ્યારા ખાતેથી પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે તાપી જિલ્લાના વિવિધ કામોના રૂા.12.49 કરોડના ખાતમુહર્ત અને લોકાર્પણ કરાયા

વડાપ્રધાન અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની…

· 2 min read

જિલ્લા માહિતી કચેરી, વ્યારા ખાતે અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટે 07 થી 15 ઓક્ટોબર-2024 સુધીના આ અઠવાડિયાને રાજ્યમાં “વિકાસ…

· 2 min read