Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026

Tapi

158 stories Updated સપ્ટેમ્બર 22, 2026

તાપી જિલ્લામાં વિકાસ સપ્તાહની તડામાર તૈયારીઓ

તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને ૭મી ઓકટોબરથી ૧૫મી ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ સુચારૂ રીતે પહોંચે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, વોલ પેઈન્ટીંગ, પ્રદર્શન વિકાસ ઝાંખી તેમજ તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ માન.મંત્રીના અધ્યક્ષ…

· 1 min read

વ્યારા નગરમાં આવેલ લીમડા ચોક ખાતે શેરી ગરબા સ્પર્ધા યોજવામાં આવી

આ પ્રસંગે વિવિધ 9 જેટલા ગરબાના મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, લીમડા ચોક નવરાત્રી મહોત્સવ 2024 વ્યારા ના નવા બસ સ્ટેન્ડ સ્થિત માતાજીના ફરતે તમામ મંડળોએ સુંદર ગરબાની કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.…

· 1 min read

“વ્યારા ખાતે આદિજાતી રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ

આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઓડિટિરિયમ હોલ વ્યારા ખાતે “સ્વચ્છ ભારત દિવસ-૨૦૨૪”ની ઉજવણી કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન દ્વારા શરુ કરેલ અભિયાન અને ભારત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર ૨૦૨૪ સુધી સ્વચ્છતા હી…

· 2 min read

વાલોડના ગણેશજી મંદિરે એકલ અભિયાન સમિતિ ગુજરાત સંભાગ અને એકલ અભિયાન સમિતિ વાલોડ આયોજિત શ્રી રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું..

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આવેલ ઐતિહાસિક રિદ્ધિ સિદ્ધિ ગણેશજી ના મંદિરના સાનિધ્યમાં શ્રી રામકથા યોજાય હતી.. એકલ અભિયાન અંતર્ગત શ્રી હરિ કથાકાર પ્રસાર ગુજરાત સંભાગ અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી પ્રશિક્ષિત વ્યાસ કથાકાર ભાઈ બહેનોનું વ્યાસ દક્ષતા (અભ્યાસ)…

· 2 min read

તાપીના વ્યારા ખાતે ભાજપ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનના વિરોધમાં રેલી અને ધારણા નો કાર્યક્રમ યોજયો…

આ રેલી વ્યારા નગરના શ્યામાપ્રસાદ મુખર્જી હોલ થી નીકળી આંબેડકરની પ્રતિમા સુધી યોજાઈ હતી અને ત્યારબાદ ત્યાં ધારણા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો... રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં જઈ અનામત અંગે નિવેદન કરાયું હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું ...…

· 1 min read

રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે તાપી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

ગુજરાતમાં નાગરિકોને જન સુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો.…

· 2 min read

માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો..

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા મોબાઈલ ફોનમાં પબ્જી ગેમ રમતા રમતા હરિયાણામાં રહેતા એક સગીર વયના કિશોર જોડે મિત્રતા કેળવી હતી. બંને બાળકો છેલ્લા સાત મહિનાથી સોશિયલ મીડિયાની મદદ થી એકબીજા સાથે વાતો કરતા હતા. સગીર વયની…

· 1 min read

વાલોડમાં ભાવિક ભક્તો ની અશ્રુભીની આંખે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું

વાલોડ ગામનું વાતાવરણ "ગણપતિ બાપ્પા મોરિયા" , "આવતા વર્ષે લોકરીયા" ના નારાથી ગુંજી ઉઠ્યું હતું, વાલોડ ગામમાં વિસર્જન યાત્રા દરમિયાન સૌ કોઈનું ધ્યાન વાલોડના બજાર ફળિયા ગણેશ મંડળના બજારના રાજા ની ગણેશ પ્રતિમા ઉપર ધ્યાન કેન્દ્રીત હતું.. વિસર્જન યાત્રા દરમિયાન…

· 1 min read

શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ લીમડા ચોક વ્યારા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ગણેશ ઉત્સવ 2024 અંતર્ગત આજરોજ 31 રક્તદાન યુનિટ અંગેનો રક્તદાન કેમ્પ રેડ ક્રોસ સોસાયટી તાપી, માલીબા રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાપી જિલ્લાના ડી.વાયએસ.પી. નરવાડે સાહેબ, સ્થાનિક આગેવાનો શિરિષભાઈ પ્રધાન, અતુલભાઇ…

· 1 min read

શ્રી મ. દ. શાહ અને શ્રી ર. દ. શાહ પ્રાથમિક શાળા અને શ્રી ખુ.લ.પ્રાથમિક શાળા વાલોડના વિદ્યાર્થીઓએ બજારના રાજા ગણેશજીના દર્શન કર્યા

ગણપતિને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે જે દરેક દુઃખને અને પડકારોને પહોંચી વળવાની શક્તિ આપે છે. નાના બાળકોને ગણપતિ ખૂબ વ્હાલા હોય છે અને પોતાની અંદર એક ધર્મ પ્રત્યે આદર્શ જગાડવાનો ઉદ્દેશ્ય ધરાવીએ એવી ભક્તિ ભાવથી શાળાના વિદ્યાર્થીઓએ ગામના વિવિધ…

· 1 min read