Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Tapi

158 stories Updated સપ્ટેમ્બર 22, 2026

તાપી જિલ્લામાં યોજાનાર દસમા તબક્કાના “સેવા સેતુ” તથા “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમના પ્રચાર પ્રસાર અંગે કલેકટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ,સ્વચ્છતા હી સેવા, એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમોનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું…

· 2 min read

તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કલેક્ટર તથા નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છિંડીયા ગામે જમીન બાબતે પુનિયાભાઈ કોટવાડિયા તથા તેમના પરિવાર પર ગામના ઇસમો દ્વારા માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે આજરોજ તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લા કલેકટર તથા નાયબ…

· 2 min read

વાલોડમાં બજારના રાજા નું શાહી આગમન

ગણેશ ચતુર્થી નિમિત્તે દરેક ગણેશ મંડળ દ્વારા ગણપતિનું આગમન કરવામાં આવે છે ત્યારે વાલોડ તાલુકાના કે ગામના ઇતિહાસમાં પહેલીવાર બજારના રાજાના શાહી આગમનમાં 5,000 થી વધારે લોકો આવ્યા હતા. વાલોડ ચાર રસ્તા એપીએમસી માર્કેટ થી લઈને વાલોડના મુખ્ય માર્ગ થઈ…

· 1 min read

ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે

માહિતી બ્યુરો તાપી તા.૦૨ તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતીમાં વાલોડ તાલુકાના દોડકીયા ફળિયા તરફ જતા વલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ ૫ ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા.૦૩ ગોવાળોને શરુઆતમાં બચાવ ટીમ દ્વારા…

· 2 min read

ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ યુવક દ્વારા દુષ્કર્મની ઘટના

પશ્ચિમ બંગાળની આર. જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી હેવાનિયતની ગુંજ હજી શમી ન હતી કે, મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં 3 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કર્યાનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર…

· 4 min read

તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી

તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ૭૮માં સ્વાતંત્ર્યતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી તાપી જિલ્લાના રાજ્યકક્ષા વન અને પર્યાવરણ મંત્રી અને પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રભારીમંત્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની…

· 1 min read

વ્યારાના કસવાવ ખાતે સરપંચ અને ઉપસરપંચ સાળી-બનેવી હોવાથી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.

વ્યારા તાલુકાના કસવાવ ગામ ખાતે ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ બંને હોદ્દેદારો એકજ ઘર કુટુંબના હોવાથી સમગ્ર ગામ અને ગામના ફળીયામાં થવા પાત્ર સરકારી રોડ રસ્તા, સરકારી આવાસો, શૌચાલય,બાથરૂમ તથા બીજી અનેક જાતની યોજનામાં ખ્રિસ્તી સમાજ તરફી કામગીરી કરવામાં આવતી…

· 3 min read

ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકા ખાતે મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ…

· 1 min read

તાપી જિલ્લાના વાલોડમાં શિક્ષક સામે નોંધાઈ છેડતીની ફરિયાદ

ભોગ બનનાર સગીરાના પિતા તેમજ બીજી ૧૦ જેટલી સગીર વયની વિદ્યાર્થીનીઓ એ વાલોડ પોલીસમાં નોંધાવી ફરિયાદ.. લંપટ વિજય ચૌધરી લેશન ચેક કરવાના બહાને પેજ ફેરવવાનું કહી વિદ્યાર્થીનીઓ ના હાથને સ્પર્શ કર્યો હતો.. પેન કે ડસ્ટર નીચે ફેંકી વિદ્યાર્થીનીઓ ને ઉચકવા…

· 1 min read

વ્યારા નગર સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો.

સમગ્ર ગુજરાત રાજયમાં ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તાપી તાપી જિલ્લામાં ઉત્સવના ત્રીજા દિવસે તાપી જિલ્લાની મહિલાઓ-દિકરીઓ આત્મનિર્ભર બને તે માટે વ્યારા નગર સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા…

· 2 min read