Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026

Tapi

158 stories Updated સપ્ટેમ્બર 22, 2026

વાલોડ ગામમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર હવેલી ખાતે લાલજીને અમેરિકન ડોલરની નોટોથી હિંડોળો શણગારવામાં આવ્યો..

તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર હવેલીમાં રોજે રોજ વિવિધ પ્રકારના શણગાર કરીને લાલજીને હિંડોળે ઝુલાવવામાં આવે છે. ગતરોજ સ્વ.વાસંતીબેન ભરતભાઈ શાહના પરિવાર તરફથી લાલજીને અમેરિકન ડોલરની નોટોનો હિંડોળો શણગારવામાં આવ્યો હતો. હિંડોળામાં આવનાર ભાવિક ભક્તોમાં લાલજીને અમેરિકન…

· 1 min read

વાલોડ તાલુકાના કુંભિયા ગામમાં આવેલ પટેલ ફળિયુ સંપર્ક વિહોણો બન્યું

આશરે 80 થી 100 લોકો ગામથી સંપર્ક વિહોણા... છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે કુંભિયા ગામનું પટેલ ફળિયું ગામથી સંપર્ક વિહોણું બન્યું છે. છેલ્લા કેટલાય સમયથી ગરનાળાની સમસ્યા હોય સરપંચ, તાલુકા પંચાયતના અધિકારીથી લઈને ધારાસભ્ય સુધી રજૂઆત…

· 1 min read

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ગાયકવાડી રાજમાં બનાવેલો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો

  ડોસવાડા ડેમ તેની ભયજનક સપાટી વટાવીને બે થી ત્રણ ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે... ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે... ડેમ ઓવરફ્લો થતાં કાંઠા વિસ્તારના કિનારેના આઠ થી દસ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે…

· 1 min read

તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ધાર્મિક સ્થાનો પર નોટિસ આપતા આજરોજ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી તાપી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

આજરોજ વ્યારા શહેરના હિન્દુ સંગઠનો અને હિંદુ સમાજના લોકો દ્વારા વિશાળ રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ધાર્મિક સંસ્થાનોના વહીવટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મંદિરો હિન્દુ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર છે, અને જ્યાં 50 થી 100 વર્ષ…

· 1 min read

વ્યારા ના ખ્યાતનામ તબીબ વિરૂદ્ધ હોસ્પિટલની કર્મચારી યુવતી ઓ દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ અપાઈ …

  હોસ્પિટલ માં ફરજ બજાવતી એક યુવતી સાથે વારંવાર શારીરિક સબંધ બાંધી તેને બળાત્કાર ગુજાર્યો સાથે શોશિયલ મીડિયા થકી બીભત્સ વિડિયો અને મેસેજ કર્યા અંગેની ફરિયાદ કરાઈ... જ્યારે હોસ્પિટલ માં કામ કરતી અન્ય એક યુવતી ને બીભત્સ મેસેજ કરી શારીરિક…

· 1 min read

સોનગઢ તુલસી હોટલ જમવામાંથી કીડા નીકળ્યા.

તુલસી હોટલમાં આપવામાં આવતા જમવાની ગુણવત્તા લોકોનો જીવ લેશે તો જવાબદાર કોણ?? તુલસી હોટલની એક શાખા કીકાકુઈ પેટ્રોલ પંપની બાજુમાં પણ આવેલી છે. યુવાઓ દ્વારા હોટલ માલિકને આ અંગે રજૂઆત કરાતા કેમેરા સામે કોઈ જવાબ આપવામાં ન આવ્યો. ફરિયાદ કરનાર…

· 1 min read

વાલોડ બુહારી રોડ પર આવેલ ગોલ્ડન પોઇન્ટના બિલ્ડર દ્વારા ગ્રામ પંચાયતની પરમિશન વગર બાંધકામ કરવામાં આવી રહ્યું છે..

આજે એક સામાન્ય માણસને બાંધકામ કરવું હોય તો ગ્રામ પંચાયતની પરમિશન વગર બાંધી શકતા નથી ત્યારે આ બિલ્ડર ઉપર કોનો હાથ છે જે આટલા મોટા કોમ્પ્લેક્સ નું બાંધકામ પરમિશન વગર કરી રહ્યા છે. શું ગ્રામ પંચાયત આ ચાલી રહેલા બાંધકામને…

· 1 min read

તાપી જિલ્લા ભાજપ દ્વારા આજે જિલ્લાનો 25 જૂન કટોકટી દિવસની ઉજવણી ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

બુહારી ના બલ્લુકાકા દેસાઈ સંકુલમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક જોશી તેમજ સંગઠન પ્રભારી માધુભાઈ કથીરીયા એ કાર્યકરો ને સંબોધ્યા હતા. અને આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે કટોકટી દિવસની કેમ ઉજવણી કરવામાં આવે છે કાર્યકરોને જણાવ્યું હતું.…

· 2 min read

વ્યારા માં આવેલ વિવાદાસ્પદ ચર્ચ નું આખરે ડીમોલીશન શરૂ થયું

શનિ રવિ અને રજાના દિવસોએ ગેરકાયદેસર બાંધકામ કરાઈ રહ્યુ હતુ.. થોડા દિવસો પહેલા વ્યારા નગરના જાગૃત યુવકો દ્વારા વિરોધ કરતા ઇન્ચાર્જ કલેકટર દ્વારા બાંધકામ અટકાવવામાં આવ્યું હતું.. ગેરકાયદેસર બાંધકામ તોડવાના આદેશને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર દ્વારા બાંધકામ…

· 1 min read

એ.આર.ટી.ઓ વ્યારા દ્રારા સ્કૂલ વાહનો માટે સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ

તાપી જિલ્લામાં સરકારની સૂચના અને ગાઇડલાઇ મુજબ શાળા શરૂ થાય બાદ બાળકોનું પરિવહન કરતા વાહનોને ધ્યાને લઈ આ. ટી. ઓ કચેરી-વ્યારા દ્વારા વ્યારા મથક સહીત આજુબાજુના વિસ્તારોમાં આવેલી શાળાઓ પાસે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કરવામાં આવેલ આકસ્મિક ચેકીંગ…

· 1 min read