Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Tapi

158 stories Updated સપ્ટેમ્બર 22, 2026

સોનગઢ તાલુકાના બંધારપાડામાં આરએસએસનો પ્રારંભિક વર્ગ સમાપન

તાપી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તા.11,12 અને 13 મી મે ના રોજ ત્રિ દિવસીય પ્રારંભિક વર્ગ સોનગઢ તાલુકાના બંધારપાડા ખાતે આવેલી પરમગુરુ આશ્રમશાળા ખાતે યોજાયો. વર્ગ કાર્યવાહ તરીકે સંદીપભાઈ ચૌધરી (તાપી જિલ્લા કાર્યવાહ) એ જવાબદારી નિભાવી હતી. વર્ગમાં જિલ્લા…

· 1 min read

વાલોડ સીવીલ કોર્ટમાં ઈ-સેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું..

તાપી જીલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આજે ઈ સેવા કેન્દ્રનું ઉદઘાટન તાપી જીલ્લાના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એન.બી. પીઠવા સાહેબે રીબીન કાપીને કરીયુ હતુ. આ પ્રસંગે વાલોડ સિવીલ કોર્ટના જજ આર. એસ. સીગલ સાહેબ, વાલોડ વકીલ મંડળના પ્રમુખ નયન.એન.પટેલ, ઉપપ્રમુખ…

· 2 min read

મહાશિવરાત્રીના પર્વ નિમિતે ડોલવણ તાલુકાના ગડત ગામે રેફરલ હોસ્પિટલ માં બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામે આવેલ રેફરલ હોસ્પિટલમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણીની વિશેષ ઉપસ્થિતી હતી, એમની સાથે ડોલવણ તાલુકા સંગઠન પ્રમુખ હરિકાકા, ડોલવણ તાલુકા પ્રભારી…

· 1 min read

PM મોદીએ દેશના સૌથી પહેલા ઑટોમોબાઇલ ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગનું કર્યું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)ની સંપૂર્ણ માલિકીની સહાયક-કંપની સુઝૂકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ ખાતે ભારતના સૌ પ્રથમ ઑટોમોબાઇલ પ્લાન્ટમાં રેલવે સાઇડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીની આગેવાનીમાં ચાલી રહેલા ગતિ શક્તિ કાર્યક્રમના ભાગ તરીકે,…

· 2 min read

વાલોડ તાલુકાના અંબાચ ગામે માજી કેન્દ્રિય મંત્રી અજય તમતાજીની ઉપસ્થિતિમાં આદિમજૂથ પરિવારના લાભાર્થીઓના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આજરોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાચ ગામે ઉતરાખંડ રાજ્યના સાંસદ અને ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી અજય તમતાજી અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ક્લસ્ટર પ્રભારી જ્યોતિબેન પંડ્યા શેઠ ની પ્રેરક ઉપસ્થિતિમાં આદિમજૂથ પરિવારના લાભાર્થી સંપર્ક અને સંવાદના કાર્યક્રમનું…

· 2 min read

વાલોડ ખાતે આવેલ ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના વોચમેન દ્વારા ઈમાનદારી અને પ્રમાણિકતાની મિસાલ મહેકાવી છે..

નૈતિકતા, પ્રમાણિકતા, ઉદારતા, માનવતા, આ બધુ કળિયુગમાં બહુ ઓછુ સાંભળવા મળે. ભ્રષ્ટાચારથી ખદબદતી સિસ્ટમ વચ્ચે આ બધુ ભાગ્યે જ જોવા મળે છે. લૂંટ, છેતરપિંડી જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઇ છે ત્યારે આપણને એવું લાગે કે આ દુનિયામાં માનવતા મરી…

· 2 min read

તાપી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સયાજી મેદાન ખાતે તાપી હુંકાર કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યારા ખાતે તાપી હુંકાર નામે સ્વયંસેવકોના એકત્રીકરણનો કાર્યક્મ વ્યારા સયાજી મેદાન ખાતે યોજાયો હતો. આ કાર્યક્મમાં તાપી જિલ્લાના દરેક તાલુકાઓ વ્યારા,વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉરછલ, નિઝર અને કુકરમુંડા સહીત તમામ તાલુકાઓ માંથી ૧૨૦૦ થી વધુ સ્વયંસેવકોએ કાર્યક્મમાં …

· 3 min read

તાપી જિલ્લાના વ્યારા ખાતે આર.એસ.એસ દ્વારા તાપી હુંકારનું આયોજન કરવામાં આવ્યું.

૧૯૨૫થી શરૂ થયેલ સંઘ યાત્રા આજે શતાબ્દી વર્ષથી નજીક પહોંચી ગઈ છે. વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. સંઘ સંપૂર્ણ સમાજને સાથે લઈને ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવાના લક્ષ્ય પર કાર્યરત છે, એ જ…

· 2 min read