કરજણ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુ
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઇવે પર લાકોદરા પાટિયા પાસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી દરમિયાન પોલીસે 25 લાખ રૂપિયાનો દારૂ અને બિયરના જથ્થા સાથે કુલ ₹35.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જિલ્લા એલસીબી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં…







