Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026

Vadodara

77 stories Updated સપ્ટેમ્બર 23, 2026

વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ

વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીઓનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક સીકલીગર ગેંગનો પર્દાફાશ કર્યો છે. દોઢ માસની અંદર પાંચ મકાનોમાં ચોરી કરતાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમના પાસેથી કુલ રૂ. 6 લાખથી વધુની મત્તા ઝડપાઈ…

· 2 min read

જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના

વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને થોડા દિવસો પણ નથી થયા ત્યાં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે વધુ એક બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊઠી રહ્યા છે.…

· 2 min read

વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતા મહિ નદી પર આવેલા બ્રિજના તૂટી પડવાના ઘટનામાં મૃત્યુ આંક 20ને પાર પહોંચી ગયો છે. ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો ભાગ તૂટી પડતાં એક જ ઝટકામાં અનેક…

· 2 min read

મહીસાગર નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃતદેહ મળ્યા, મોતનો આંક 18 પર પહોંચ્યો

ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર આવેલા 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 18 સુધી પહોંચ્યો છે. મળતી વિગતો અનુસાર, 36 કલાકની શોધખોળ બાદ વધુ 4 મૃતદેહ મળી આવ્યા, જ્યારે હજુ પણ 2 લોકો…

· 3 min read

વડોદરાની આસપાસ હાઇવે પર વાહનચાલકોને લૂંટી લેતી ગેંગના 5 સાગરીત ઝડપાયા

વડોદરા શહેરના આસપાસ આવેલા હાઈવે વિસ્તારોમાં લોકોને લૂંટતી એક ખતરનાક ગુનાગાર ટોળકીનો પર્દાફાશ થયો છે. છાણી પોલીસને મળેલી વિગતો અનુસાર, મહારાષ્ટ્રથી રાજકોટ જઈ રહેલી કપાસ ભરેલી ટ્રકને છાણી હાઈવે પર રોકી, ગુનેગારોને ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને “એક્સિડન્ટ કરી નાખ્યો છે,…

· 2 min read

બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થયો, તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરાઇ

વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલી મહત્ત્વપૂર્ણ મુસાફરી માર્ગ તરીકે ઓળખાતી ગંભીરા બ્રિજ ધરાશાયી થવાના દુઃખદ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ થઇ છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં આઘાત અને દુઃખની લાગણી ફેલાવી છે. તાત્કાલિક પગલાં તરીકે રાજ્ય સરકારે…

· 3 min read

MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, તંત્રમાં દોડધામ

એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 100 ઉપરાંત વિધાર્થિનીઓને મંગળવારની રાત્રે ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ થઈ ગઈ હતી. મધરાતે પોલીસ જીપ, એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો, રિક્ષાઓ એમ જે પણ વાહન મળ્યું તેના થકી 80 જેટલી વિધાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં લઈ…

· 2 min read

વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં

વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.…

· 2 min read

ડભોઇ પ્રાથમિક શાળાના 2000ના લાંચ કેસમાં પકડાયેલા બે આચાર્ય સસ્પેન્ડ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં શિક્ષણજગત માટે શરમજનક બનાવ બની રહ્યો છે, જ્યાં પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળીના ઓડિટ દરમિયાન લાંચ લેવાના ઘાટ પરથી રાજ્યના શૈક્ષણિક તંત્રમાં ભ્રષ્ટાચારની પોલ ખુલતી જોવા મળી છે. આ કેસમાં સરકારી ઓડિટર જયશ્રી હીરાભાઈ સોલંકી દ્વારા 20…

· 2 min read

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે

ગુજરાતના મોટા શહેરોમાં અસામાજિક તત્ત્વો દ્વારા મળતી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓના ક્રમમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી સામાન્ય જનજીવનમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મુખ્ય નગરો આ ધમકીના પરિઘમાં આવ્યા છે. તાજેતરમાં વડોદરાના…

· 3 min read