click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: એઆઈ પર નિયંત્રણ માટે કાયદો બનાવવાની કેન્દ્ર સરકારની તૈયારી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > એઆઈ પર નિયંત્રણ માટે કાયદો બનાવવાની કેન્દ્ર સરકારની તૈયારી
Gujarat

એઆઈ પર નિયંત્રણ માટે કાયદો બનાવવાની કેન્દ્ર સરકારની તૈયારી

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી નોકરીઓને કોઈ જોખમ નથી નવું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ટૂંકમાં સંસદમાં રજૂ થશે, 11 પ્રકારના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકાશે : રાજીવ ચંદ્રશેખર

Last updated: 2023/06/10 at 12:06 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેન્દ્ર સરકાર અન્ય કોઈપણ ઉભરતી ટેક્નોલોજીની જેમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ  પર પણ નિયંત્રણો મૂકશે અને તેના માટે ટૂંક સમયમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ સંસદમાં રજૂ કરશે. આ બિલ મારફત ૧૧ પ્રકારના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેમ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું.

રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હાલ ઘણે અંશે ટાસ્ક ઓરિએન્ટેડ છે અને લોજિક તથા રિઝનિંગની જરૂર હોય તેવી સ્થિતિનો સામનો કરવા સક્ષમ નથી. આવા સંજોગોમાં એઆઈનાં વર્તમાન સ્વરૂપથી વ્યાપક સ્તરે નોકરીઓ જવાનું જોખમ જણાતું નથી. નોકરીઓમાં સામાન્ય રીતે લોજિક અને રિઝનિંગની જરૂર હોય છે અને એઆઈ આ બાબતમાં હાલ એટલી સારી નથી.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં નવું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ સંસદમાં રજૂ થશે. સરકારે ઈન્ટરનેટના ઓપન, સલામત અને ડિજિટલ નાગરિકની સુરક્ષા માટે કાયદો બનાવવાની પહેલ શરૂ કરી છે. સરકારે ૨૦૧૯માં પણ આ બિલ રજૂ કર્યું હતું, પરંતુ હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા પછી તે બિલ પાછું ખેંચી લેવાયું હતું. હવે સરકાર આ જ બિલની રૂપરેખાને નવી જરૂરિયાતો મુજબ બદલીને ફરી લાવી રહી છે. આ બિલમાં ડિજિટલ શબ્દ પણ જોડવામાં આવ્યો છે. સરકાર આ બિલ મારફત ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ મટિરિયલ, ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરતી સામગ્રી, પેટન્ટનો ભંગ કરતી સામગ્રી, ખોટી માહિતી જેવા ૧૧ પ્રકારના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકશે.

તેમણે ઉમેર્યું હતું કે, આપણે મોબાઈલ ઈન્ટરનેટ અને ડેટાના સૌથી મોટા ગ્રાહક છીએ. દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં તેની કિંમત સૌથી ઓછી છે. છેલ્લા ૯ વર્ષમાં તેના ભાવમાં આ ઘટાડો જોવા મળ્યો છે. હવે ભારત અંતરિયાળ વિસ્તારોમાં પણ ટેકનિકના માધ્યમથી સશક્તિકરણનો અનુભવ કરી રહ્યું છે. ભારતમાં ૫-જી ટેક્નોલોજીનો અમલ પણ સૌથી ઝડપથી થઈ રહ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં ડિજિટલ ઈકોનોમી પર નજર કરીએ તો ૨૦૧૪-૧૫માં ભારતીય અર્થતંત્રમાં તેનો હિસ્સો માત્ર ૩.૫ ટકા હતો, જે આજે વધીને ૧૦ ટકા થઈ ગયો છે. વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં તે વધીને ૨૦ ટકા થવાની શક્યતા છે. આપણું લક્ષ્ય ભારતને વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં એક લાખ કરોડ રૂપિયાનું અર્થતંત્ર બનવાનું છે.

You Might Also Like

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત

વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 10, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બંગાળમાં કોંગ્રેસ કાર્યકર્તાની હત્યા: કોંગ્રેસ સાંસદ અધીર રંજનની પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ
Next Article ISIS Gujarat Module: गुजरात में आतंकी मॉड्यूल का भंडाफोड़, 4 आंतकी पकड़े गए, खोलेंगे ना’पाक’ साजिश के राज!

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Gujarat જૂન 9, 2025
વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
Gujarat જૂન 9, 2025
કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
Gujarat Kheda જૂન 9, 2025
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
Gujarat Surat જૂન 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?