Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યો

શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યો

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ પ્રાંતીય ખેલકૂદ 2023/24 કાકડકુઈ મુકામે યોજાયેલ જેમાં શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.

આ ફાઇનલમાં રનર્સ અપ વિજેતા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.