Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

નડિયાદ ધારાસભ્યના હસ્તે નડિયાદ ડેપો દ્વારા નડિયાદથી ઝાલોરની ડેઇલી નવીન બે સ્લીપર – સિટિંગ બસોનું લોકાર્પણ

નડિયાદ ધારાસભ્યના હસ્તે નડિયાદ ડેપો દ્વારા નડિયાદથી ઝાલોરની ડેઇલી નવીન બે સ્લીપર – સિટિંગ બસોનું લોકાર્પણ

નડિયાદ ડેપો દ્વારા નડિયાદ થી ઝાલોર (રાજસ્થાન) ની ડેઇલી નવીન બે સ્લીપર – સિટિંગ બસોનું લોકાર્પણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
નડિયાદ અને આસપાસ વિસ્તારના રહીશોને રાજસ્થાન જવા માટે સગવડતા અને સુવિધા વધશે.

આ પ્રસંગે સંગઠન પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, પૂર્વ પ્રમુખ, ડેપો મેનેજર, કર્મચારી મંડળ પ્રમુખ, ડેપોના કર્મચારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.