Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

શેર બજારની ઠંડી શરૂઆત, સામાન્ય ઉછાળા સાથે ખૂલ્યો સેન્સેક્સ, વૈશ્વિક સંકેત ‘ભારે’

શેર બજારની ઠંડી શરૂઆત, સામાન્ય ઉછાળા સાથે ખૂલ્યો સેન્સેક્સ, વૈશ્વિક સંકેત ‘ભારે’

આજે શેર માર્કેટની શરૂઆત લીલા નિશાન સાથે થઈ છે. બીએસઈના 30 શેરોવાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 65 પોઈન્ટના નજીવા વધારા સાથે 76528 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEના 50 શેરનો મુખ્ય સંવેદનશીલ સૂચકાંક નિફ્ટી 6.40 પોઈન્ટ વધીને 23169ના સ્તરે ખૂલવામાં સફળ રહ્યો હતો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.