કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા તેના સુવર્ણ જયંતી મહોત્સવ ની પૂર્ણાહૂતિ માં મોડાસા નગરની સેવાકીય સંસ્થા શ્રીમતી કપિલાબેન જે બી શાહ ફાઉન્ડેશન સંચાલિત ઉમંગ ડે કેર સેન્ટરના પ્રારંભ પ્રસંગે રૂપિયા 21000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે એસોસિએશનના સિનિયર આદરણીય ઈસ્માઈલભાઈ દાદુ, શ્રી ક. ક.મ સહ. શરાફી મંડળી ના ચેરમેન પંકજભાઈ બુટાલા, એસોસિએશન સુવર્ણ જયંતીના પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ, એસોસિએશન સુવર્ણ જયંતીના મંત્રી મુકુન્દ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સુવર્ણ જયંતિ ની પૂર્ણાહૂતિ માં મોડાસા નગર ની વિવિધ સંસ્થાઓને દરેકને ₹21,000 નું દાન એસોસીએશનના ભંડોળમાંથી આપવાનું નકકી થયેલ તેમાં થી પ્રથમ સંસ્થા ને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel