બાળ કેળવણી મંદીર બગસરાના શુભેચ્છક અને મુંબઈ સ્થિત મંજુલાબેન કિશોરભાઈ દડીયાએ તેમના જન્મદિવસની પ્રેરક રીતે ઉજવણી કરી છે.
મંજુલાબેન હડિયાએ તેમના ૮૩માં જન્મ દિવસ નિમિત્તે, બગસરાના જરૂરીયાતમંદ ૩૦ પરીવારો માટે બાળકોનાં હસ્તે અનાજ કરિયાણાની ભેટ આપી છે.
બાળ કેળવણી મંદીર બગસરાના કાયમી સહયોગી રહેલ શુભેચ્છક અને મુંબઈ સ્થિત આ દાતાએ તેમના જન્મદિવસની આમ પ્રેરક રીતે ઉજવણી કરી છે, તેમ સંસ્થાનાં દેવચંદભાઈ સાવલિયાએ આભારની લાગણી સાથે જણાવેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel