click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઑર્ડર ઑફ મેકરિયોસ III’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઑર્ડર ઑફ મેકરિયોસ III’

સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઑર્ડર ઑફ મેકરિયોસ III’

Last updated: 2025/06/16 at 2:29 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માનથી બિરદાવવામાં આવ્યા છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે વડાપ્રધાન મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઑર્ડર ઑફ મેકરિયોસ IIIથી સન્માનિત કર્યા છે.

Contents
23 વર્ષ બાદ ભારતના PM સાયપ્રસમાંવડાપ્રધાન મોદીએ દેશની જનતાને સમર્પિત કર્યું

આ ઍવૉર્ડ સાયપ્રસના પ્રથમ રાષ્ટ્રપતિ આર્કબિશપ મેકરિયોસ IIIના માનમાં આપવામાં આવે છે. ઉત્કૃષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને રાજ્યના વડાને આ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ સન્માન સાથે વડાપ્રધાન મોદીના આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડમાં વધુ એક ઉમેરો થયો છે.

#WATCH || Prime Minister @narendramodi held a one-on-one meeting with President @Christodulides, during which the President conferred upon him the Grand Cross of the Order of Makarios III — the highest civilian honour of the Republic of Cyprus.

▪️Named after the first President… pic.twitter.com/Ejk53NaWo1

— All India Radio News (@airnewsalerts) June 16, 2025

23 વર્ષ બાદ ભારતના PM સાયપ્રસમાં

ભારતમાંથી 23 વર્ષ બાદ પ્રથમ વખત કોઈ વડાપ્રધાન સાયપ્રસની મુલાકાતે ગયા છે. નિષ્ણાતો અનુસાર, વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત પાછળનું કારણ ભૌગોલિક રાજનીતિ છે. ભારત તુર્કીયેના પાકિસ્તાન સાથે સુધરી રહેલા સંબંધોને ધ્યાનમાં લેતાં તેના વિરોધી દેશ સાયપ્રસ સાથે સંબંધો કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા જવા રવાના થશે. જેના ભાગરૂપે આજે તેઓ સાયપ્રસ પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડૂલાઇડ્સ સાથે મુલાકાત કરી છે. ત્યારબાદ તેઓ ક્રોશિયા જશે, જ્યાં રાષ્ટ્રપતિ ઝોરન મિલાનોવિક અને વડાપ્રધાન એંડ્રેજ પ્લેનકોવિક સાથે મુલાકાત કરશે.

Humbled to receive the 'Grand Cross of the Order of Makarios III' of Cyprus. I dedicate it to the friendship between our nations. https://t.co/x4MX3UZbtW

— Narendra Modi (@narendramodi) June 16, 2025

વડાપ્રધાન મોદીએ દેશની જનતાને સમર્પિત કર્યું

વડાપ્રધાન મોદીએ સાયપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન સ્વીકારતાં તેને દેશની જનતાને સમર્પિત કર્યું છે. તેણે કહ્યું કે, ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઑર્ડર ઑફ મેકરિયોસ III સન્માન માટે હું તમારો (સાયપ્રસના રાષ્ટ્રપતિ), સાયપ્રસ સરકાર અને સાયપ્રસના લોકોનો આભાર માનું છું. આ સન્માન માત્ર મારું સન્માન નથી, પરંતુ 140 કરોડ ભારતવાસીઓનું સન્માન છે. તેમના સામર્થ્ય અને આકાંક્ષાઓનું સન્માન છે. અમારો દેશ સાંસ્કૃતિક ભાઈચારા અને વસુધૈવ કુટુંબકમની વિચારધારાનું સન્માન છે. આ ઍવૉર્ડ ભારત અને સાયપ્રસના મહત્ત્વપૂર્ણ સંબંધોને સમર્પિત છે. તમામ ભારતીયો તરફથી આ સન્માનનો હું અત્યંત વિનમ્રતા અને કૃતજ્ઞતાથી સ્વીકાર કરું છું.

You Might Also Like

GST ભરનારાઓ માટે મોટા સમાચાર ! 1 જુલાઈથી નહીં કરી શકો આ ફેરફારો, જાણો નવા નિયમો શું છે

આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર: સાયપ્રસમાં PM મોદીનું મોટું નિવેદન

અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડી રહેલી FSL નિષ્ણાતોની ટીમને સલામ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું

TAGGED: Cyprus, Cyprus confers, Cyprus Visit pm modi, guajrti news, highest honor, Makarios III, modi goverment, Nikos Christodoulides, oneindianews, pm modi, topnews, નાગરિક સન્માન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકાથી દોઢ કરોડના સોનાની તસ્કરી કરતા એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ
Next Article Air Indiaની ફ્લાઇટને આ શું થઇ રહ્યું છે? વધુ એક પ્લેનનું કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

GST ભરનારાઓ માટે મોટા સમાચાર ! 1 જુલાઈથી નહીં કરી શકો આ ફેરફારો, જાણો નવા નિયમો શું છે
Gujarat જૂન 16, 2025
આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર: સાયપ્રસમાં PM મોદીનું મોટું નિવેદન
Gujarat જૂન 16, 2025
અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડી રહેલી FSL નિષ્ણાતોની ટીમને સલામ
Ahmedabad Gujarat જૂન 16, 2025
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ
Gujarat જૂન 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?