click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ
GujaratNarmada

૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, તાલુકા કક્ષાએ પણ થશે યોગ દિવસની ઉજવણી.

Last updated: 2026/06/17 at 11:11 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

૨૧મી જૂન, ૨૦૨૬ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના સુચારૂ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કક્ષાની ઉજવણી અંગે વિવિધ કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર ગંગાસિંઘે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે તથા બહોળી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ યોગ કાર્યક્રમમાં જોડાવવા જણાવ્યું હતું. તેમણે કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

નિવાસી અધિક કલેકટર સી.કે. ઉંધાડે યોગ દિવસની ઉજવણી માટે કરવામાં આવનાર વિવિધ વ્યવસ્થાઓ, સ્થળ વ્યવસ્થા, ઉપસ્થિતિ, પ્રચાર-પ્રસાર સહિતની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાશે. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો પર પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણિયા, નાયબ કલેકટર પ્રિતેશ પટેલ, નાયબ કલેકટર વિધુ ખૈતાન, જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.બી. દેસાઈ, દિનેશભાઈ ભીલ સહિત વિવિધ વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ

વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ

TAGGED: Collector Gangasingh, District Level Yoga Program, Ekta Nagar News, Ekta Nagar Yoga Day, Ekta Nagar Yoga Program, Gujarat government event, Gujarat Yoga Day 2026, International Yoga Day 2026, International Yoga Day Event, International Yoga Day Gujarat, Narmada District Administration, Narmada District News, Narmada International Yoga Day, Narmada news, Narmada Yoga Day Celebration, Statue of Unity News, Statue of Unity Yoga Event, Yoga Awareness Program, Yoga Day at Statue of Unity, Yoga Day Celebration Gujarat, Yoga Day Gujarat, Yoga for Health, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ, એકતા નગર યોગ કાર્યક્રમ, એકતા નગર સમાચાર, એકતાનગર યોગ દિવસ, કલેક્ટર ગંગાસિંહ, ગુજરાત યોગ દિવસ, ગુજરાત યોગ દિવસ 2026, જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ, નર્મદા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, નર્મદા જિલ્લા કલેકટર ગંગાસિંઘ, નર્મદા જિલ્લા વહીવટીતંત્ર, નર્મદા જિલ્લા સમાચાર, નર્મદા યોગ દિવસ, નર્મદા સમાચાર, યોગ અને આરોગ્ય, યોગ અભિયાન, યોગ દિવસ આયોજન બેઠક, યોગ દિવસ ઉજવણી, યોગ દિવસ ઉજવણી ગુજરાત, સરકારી કાર્યક્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિવસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી યોગ કાર્યક્રમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શિવસેના UBTમાં ફરી ભંગાણની અટકળો : 6 સાંસદો દિલ્હીમાં, શિંદે જૂથમાં જોડાવાની ચર્ચા તેજ
Next Article ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 : 2047 સુધી 3.5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી માટેનો માસ્ટર પ્લાન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ
Gujarat Surat જૂન 20, 2026
વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો
Banaskantha Gujarat જૂન 20, 2026
પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
Gujarat Kheda જૂન 20, 2026
નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી
Gujarat Kheda જૂન 20, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?