click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય
Gujarat

સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય

ભાવનગર જિલ્લામાં 'સિંહ દિવસ' ઊજવણી આયોજન બેઠકમાં સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન

Last updated: 2026/08/06 at 11:11 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભાવનગર જિલ્લામાં ‘સિંહ દિવસ’ ઉજવણી સંદર્ભે આયોજન બેઠકમાં સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપતાં જણાવાયુ કે, સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય છે.

‘સિંહ દિવસ’ ૧૦ ઓગષ્ટ ઊજવણી સંદર્ભે તૈયારીના ભાગ રૂપે ભાવનગરમાં વન વિભાગ દ્વારા યોજાયેલ આયોજન બેઠકમાં સિંહ પ્રાણી અને માનવીય સંવેદના સંદર્ભે વાતો થઈ.

આ બેઠકમાં ભાવનગર સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપતાં જણાવાયુ કે, સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય છે. ‘સિંહ દિવસ’ ઉજવણીમાં વન વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓની સામેલગીરી દ્વારા આયોજન સંદર્ભે વાતચીત થઈ.

‘સિંહ દિવસ’ ભાવનગર જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુર દ્વારા આ ઉજવણી સંદર્ભે તબક્કાવાર આયોજન અંગે વાત કરી તેઓએ વિવિધ વિભાગોના સંકલન પર ભાર મૂક્યો.

બોટાદ સહાયક વન સંરક્ષક અનિલભાઈ રાઠવા સાથે અધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયાં. અહીંયા અન્ય જિલ્લાઓ સાથે આ ઉજવણીમાં ભાવનગર જિલ્લામાં વન વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે અન્ય કચેરીઓ તથા સંસ્થાઓને જોડવા અને સિંહ વિશે ગેરસમજ દૂર કરવા તથા જાગૃતિ અને સાવચેતી માર્ગદર્શન આપવા સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઈ.

પ્રારંભે આવકાર અને સંચાલનમાં ભરતભાઈ ગલાણી રહ્યાં હતાં. આ બેઠકમાં વન વિભાગના રાજુભાઈ પરમાર, સામતભાઈ ભમ્મર, પાયલબેન જોષી, નીલમબેન ગોલેતર, વિક્રમભાઈ ચૌહાણ વગેરે સંકલનમાં રહ્યાં હતાં.

ભાવનગર વન વિભાગ અંતર્ગત ભાવનગર, મહુવા, સિહોર, પાલિતાણા, જેસર તથા વલભીપુર કચેરીઓ અંતર્ગત ‘સિંહ દિવસ’ ઉજવણી તૈયારીઓ થઈ રહી છે.

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભાવનગરમાં બે હિંદુ યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડવાનો પ્રયાસ, બે મુસ્લિમ સગાભાઈ ઝડપાયા

TISS કેસમાં 2 વિદ્યાર્થીઓને જામીન નહીં : ઉમર ખાલિદ-શરજીલ ઈમામના સમર્થનમાં નારા અને માઓવાદી સાહિત્ય મુદ્દે કોર્ટ સખત

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ : હર્ષ સંઘવીનું બસ ડેપોમાં સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન, દિવ્યાંગ શૌચાલયને તાળું જોઈ આપ્યા કડક નિર્દેશ

ખેડા જિલ્લા કલેક્ટરની કપડવંજ તાલુકાની મુલાકાત, ગામોમાં વિકાસકાર્યો અને સરકારી સુવિધાઓની સમીક્ષા કરી

IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં PM મોદીનો યુવાનોને મંત્ર : ‘જે સતત શીખે છે તે જ સફળ થાય છે’, કહ્યું- ડિગ્રી નહીં, સપના લઈને નીકળો

TAGGED: @india, Asiatic Lion Conservation, Asiatic Lion Gujarat, Bhavnagar Forest Department, Bhavnagar Lion Day Celebration, Bhavnagar Lion Day Planning Meeting, Bimalbhai Bhatt, Breaking news, CM Gujarat, gujarat, Gujarat Lion Day Celebration, gujarati news, Human and Wildlife Coexistence, india news, latest news, Lion and Human Conflict, Lion Awareness Programme Gujarat, Lion Conservation Awareness, Lion Day 10 August, localnewsingujarat, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, top news, top news channel, topnews, World Lion Day 2026, World Lion Day Bhavnagar, એશિયાટિક સિંહ ગુજરાત, બિમલભાઈ ભટ્ટ, ભારત, ભાવનગર લાયન ડે આયોજન બેઠક, ભાવનગર વન વિભાગ, ભાવનગર સિંહ દિવસ ઉજવણી, માનવ અને વન્યજીવ સહઅસ્તિત્વ, વિશ્વ સિંહ દિવસ 2026, સિંહ અને માનવ સંઘર્ષ, સિંહ દિવસ 10 ઓગસ્ટ, સિંહ સંરક્ષણ જાગૃતિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 6, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજપીપળા કમલમ્ ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાનની જિલ્લા સ્તરની બેઠક યોજાઈ
Next Article બાળ જાતીય શોષણ અને ડીપફેક કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ મોટી રકમ મળી : મેટાની કબૂલાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભાવનગરમાં બે હિંદુ યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડવાનો પ્રયાસ, બે મુસ્લિમ સગાભાઈ ઝડપાયા
Bhavnagar Gujarat ઓગસ્ટ 8, 2026
TISS કેસમાં 2 વિદ્યાર્થીઓને જામીન નહીં : ઉમર ખાલિદ-શરજીલ ઈમામના સમર્થનમાં નારા અને માઓવાદી સાહિત્ય મુદ્દે કોર્ટ સખત
Gujarat ઓગસ્ટ 8, 2026
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ : હર્ષ સંઘવીનું બસ ડેપોમાં સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન, દિવ્યાંગ શૌચાલયને તાળું જોઈ આપ્યા કડક નિર્દેશ
Dang Gujarat ઓગસ્ટ 8, 2026
ખેડા જિલ્લા કલેક્ટરની કપડવંજ તાલુકાની મુલાકાત, ગામોમાં વિકાસકાર્યો અને સરકારી સુવિધાઓની સમીક્ષા કરી
Gujarat Kheda ઓગસ્ટ 8, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?