click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ
AhmedabadGujarat

જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ

અમદાવાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.

Last updated: 2026/01/26 at 1:35 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉત્સાહ અને ગૌરવભેર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

Live: પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/lAQX9vVDQZ

— Harsh Sanghavi (@sanghaviharsh) January 26, 2026

આ પ્રસંગે જિલ્લા પોલીસ, હોમગાર્ડ સહિતની ટુકડીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડ અને માર્ચ પાસ્ટનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ જેવા મહત્વપૂર્ણ વિષયો પર આધારિત જાગૃતિ ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેના માધ્યમથી જાહેર જનતામાં સાચી માહિતી પહોંચાડવા અને જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Gujarat’s tableau at the National Parade on Kartavya Path, New Delhi, beautifully showcased the journey of the Indian flag, the contribution of Madam Bhikaji Cama, and the spirit of Vande Mataram.

It also highlighted the path from Mahatma Gandhi’s Swadeshi to today’s… pic.twitter.com/xKl2tvIQZ4

— Harsh Sanghavi (@sanghaviharsh) January 26, 2026

કાર્યક્રમને સંબોધતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર જનતાને અમદાવાદથી ગાંધીનગર સુધી ઉપલબ્ધ મેટ્રો ટ્રેન સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે મેટ્રો કનેક્ટિવિટીથી મુસાફરી સરળ, સુરક્ષિત અને સમય બચાવનારી બને છે. સાથે જ તેમણે મેટ્રો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના યોગ્ય ઉપયોગની પણ અપીલ કરી. નાયબ મુખ્યમંત્રીએ ઉપયોગની સાથે જાળવણી અને સ્વચ્છતાની જવાબદારી પર ભાર મૂકતાં કહ્યું કે, જાહેર સુવિધાઓનો ઉપયોગ કરતાં તેની કાળજી લેવી અને સ્વચ્છ રાખવી દરેક નાગરિકની ફરજ છે, તેમજ અન્ય લોકો ગંદકી ન કરે તે માટે પણ સૌએ સજાગ રહેવું જોઈએ.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 77મા પ્રજાસત્તાક પર્વ, ahmedabad, Ahmedabad City, ahmedabad collector, Breaking news, CM Gujarat, Deputy Chief Minister Harsh Sanghvi, district police, District Police Head Quarter, gujarat, gujarat police, gujarati news, india news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, અમદાવાદ જિલ્લા, જિલ્લા પોલીસ, ધ્વજારોહણ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ હેડક્વાર્ટર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કર્તવ્ય પથ પર પરેડમાં ગુજરાતના ટેબ્લો અને EUની ટુકડીએ આકર્ષણ જમાવ્યું
Next Article MI-17 હેલિકોપ્ટર્સે કરી પુષ્પવર્ષા અને ફાઇટર જેટ્સના ‘ઓપરેશન સિંદૂર ફોર્મેશન’ સાથે કર્તવ્ય પથ પર ભારતની શક્તિનું પ્રદર્શન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?