click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: એક રાતમાં ચૌદ ઈંચ વરસાદ ગઢડા પંથકમાં શ્રીકાર વર્ષાથી જળબંબાકાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > એક રાતમાં ચૌદ ઈંચ વરસાદ ગઢડા પંથકમાં શ્રીકાર વર્ષાથી જળબંબાકાર
Gujarat

એક રાતમાં ચૌદ ઈંચ વરસાદ ગઢડા પંથકમાં શ્રીકાર વર્ષાથી જળબંબાકાર

ગઢડામાં પ્રથમ વરસાદે રમાઘાટ ડેમ ઓવરફલો થતા રેકર્ડ સર્જાયો મોટાભાગના રસ્તાઓ પાણી ભરાતા બંધ થયા

Last updated: 2025/06/17 at 1:28 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગઢડા(સ્વામીના) પંથકમાં ચોમાસાની સમયસર સારી શરૂઆત થતા સમગ્ર પંથકમાં સતત શરૂ રહેલા વરસાદના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વરસાદના કારણે મોટાભાગના ડેમ તેમજ નદીનાળાં છલકાઈ જતા સિઝનના પ્રથમ વરસાદે રેકોર્ડ સર્જ્યો હતો.

ગઢડા શહેર તેમજ સમગ્ર પંથકમાં ગત સાંજથી રાત્રિ દરમિયાન સતત વરસાદ શરૂ રહયો હતો. ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે મોટાભાગના નદીનાળાં છલકાઈ જતા વાતાવરણ ઠંડુગાર બની જવા પામેલ છે. શ્રીકાર વરસાદના પગલે અને પાણીની આવક ધરતીપુત્રોમાં આશાના સંચાર વચ્ચે આનંદની લહેર છવાઈ જવા પામી છે. ગઢડા શહેરમા ગત સાજથી સવાર સુધીમાં ચૌદ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા મોટાભાગના રસ્તાઓ બંધ થઈ જતા એસ.ટી. સહિત વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ વરસાદમાં ઘેલો નદી સહિત કેટલીક જગ્યાએ નાના મોટા વાહનો સાથે ચાલકો ફસાવાની તથા તણાઈ જવાની ઘટના બનતા રેસકયુ કરી બચાવકાર્ય હાથ ધરાયું હતુ. વરસાદ દરમિયાન તકેદારીના ભાગરૂપે સરકારી તંત્ર સજજ થતા નિરિક્ષણ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વરસાદમાં પૂર જેવી જોખમી પરિસ્થિતિમાં સુરક્ષા માટે અવરજવર નહી કરવા તેમજ ઘરમાં રહેવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. વધારે જાણવા મળતી વિગત અનુસાર સતત વરસાદના કારણે ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા નદિ નાળા ઓવરફ્લો થતાં અનેક ગામોના રસ્તાઓ થયા બંધ થઈ ગયા છે. જેમાં ગઢડા થી નિંગાળા -રોહિશાળા, ઉગામેડી થી ઝીઝાવદર, પ્રહલાદગઢ થી રાજપીપળા, રાજપરાના પાટીયા થી હામાપર ગામ તરફ, બોડકી વનાળી અને ગઢાળી, ટાટમ થી ભીમડાદ રોડપર બાવળ પડતા રસ્તો બંધ, સમઢીયાળા – મોટી કુંડળ ભીમોરીમાના મંદિર પાસે નવુ બનેલ નાળા મા ગાબડું પડવા સહિતના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

રિપોર્ટર-પ્રભાકર મોદી (ગઢડા) બોટાદ

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-06-17-at-12.06.04-PM.mp4

You Might Also Like

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી

Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી

નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ

TAGGED: botad, botad collector, Botad news, botad police, Fourteen inches, Gadhada parish, guajrti news, oneindianews, topnews, waterlogging, ગઢડા પંથક, ડેમ ઓવરફલો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ ૧૩૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૦૧ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
Next Article અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી
Gujarat Kheda જૂન 17, 2025
Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા
જૂન 17, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી
Gujarat જૂન 17, 2025
નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે
Gujarat Kheda જૂન 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?