Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે આયોજિત ગણેશ મહોત્સવ માં 14-9 -2024 ને શનિવારના રોજ સવારે 10:00 થી 1 કલાક સુધી પગના દુખાવા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ નુ ફ્રી નિદાન કેમ્પ સેન્ટ્રા હોસ્પિટલ ચાંદખેડા, અમદાવાદ સાથે ટાઈયપ કરી આયોજન કરેલ છે.

જેમાં દર્દીને એક્સરે સંપૂર્ણ ફ્રી કરી આપવામાં આવશે તથા જરૂરિયાત પડે તો ઓપરેશન પણ મા કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી કરી આપવામાં આવશે સાથે સાથે લાવવા લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે તો દરેક જરૂરિયાતમંદ વ્યક્તિએ લાભ લેવા વિનંતી.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.