Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે 507 દીકરીઓને પવિત્ર રુદ્રાક્ષની માળા અને ગિફ્ટ વાઉચર અપાયા

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે 507 દીકરીઓને પવિત્ર રુદ્રાક્ષની માળા અને ગિફ્ટ વાઉચર અપાયા

નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત આયોજકો દ્વારા તા.૧ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન જન્મદિવસ હોય તેવી ખેડા જિલ્લાની 507 દીકરીઓને જન્મદિવસે પવિત્ર રુદ્રાક્ષની માળા અને ગિફ્ટ વાઉચર નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે અપાઈ હતી.

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024ના આયોજકો દ્વારા તા.1 થી 17 સપ્ટેમ્બર દરમિયાન જન્મદિવસ હોય તેવી ખેડા જિલ્લાની 507 દીકરીઓને પવિત્ર રુદ્રાક્ષ ની માળા અને ગિફ્ટ વાઉચર જન્મદિવસની ભેટ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી અને કેક કાપી દીકરીઓના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.