click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ટ્રેન ટિકિટથી લઇને ATMમાંથી રૂપિયા ઉપાડવા સુધી, આજથી લાગુ થયા આ ફેરફારો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ટ્રેન ટિકિટથી લઇને ATMમાંથી રૂપિયા ઉપાડવા સુધી, આજથી લાગુ થયા આ ફેરફારો
Gujarat

ટ્રેન ટિકિટથી લઇને ATMમાંથી રૂપિયા ઉપાડવા સુધી, આજથી લાગુ થયા આ ફેરફારો

1, મે થી કેટલાક નાણાકીય ફેરફારો થવાના છે જેની સીધી અસર તમારા પર પડી શકે છે.

Last updated: 2025/05/01 at 11:24 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

1, મે થી કેટલાક નાણાકીય ફેરફારો થવાના છે જેની સીધી અસર તમારા પર પડી શકે છે. આ ફેરફારોમાં ATM ઓવરડ્રાફ્ટ, રેલવે ટિકિટ બુકિંગ અને FD વ્યાજ દરો વગેરેમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ સાથે RBI એ મે મહિનામાં બેન્ક રજાઓની યાદી પણ જાહેર કરી છે.

Contents
ATM માંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ લાગશેરેલવેમાં વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય છેFD પર વ્યાજ દર ઘટવા લાગ્યાબેન્કો 12 દિવસ બંધ રહેશેઅમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો

ATM માંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ લાગશે

મેટ્રો શહેરોમાં તમે દર મહિને 3 મફત ATM ટ્રાન્જેક્શન કરી શકશો. નોન-મેટ્રો શહેરોમાં તમે પાંચ વખત ટ્રાન્જેક્શન શકો છો. મફત મર્યાદા પછી બેન્કો પ્રતિ ટ્રાન્જેક્શન 23 રૂપિયા સુધી ચાર્જ કરી શકે છે. જો કોઈ ગ્રાહક ATM પર ખાતાનું બેલેન્સ ચેક કરે છે તો તેને 7 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે, જે પહેલા 6 રૂપિયા હતો.

રેલવેમાં વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય છે

રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. હવે વેઇટિંગ ટિકિટ ફક્ત જનરલ કોચમાં જ માન્ય રહેશે. મતલબ કે તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા નથી. જો તમે મુસાફરી કરતા પકડાઓ છો તો ટીટી તમને જનરલ કોચમાં મોકલી શકે છે અથવા તમારા પર દંડ લાદી શકે છે.

FD પર વ્યાજ દર ઘટવા લાગ્યા

RBI દ્વારા રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડા બાદ હવે બેન્કોએ પણ FD પર વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગની બેન્કોએ 1 મેથી ઊંચા વ્યાજ દરવાળી FD બંધ કરવાનો નિર્ણય લીધો છે.

બેન્કો 12 દિવસ બંધ રહેશે

RBI એ મે મહિનામાં બેન્ક રજાઓની યાદી જાહેર કરી છે. બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સિવાય જુદા જુદા રાજ્યોમાં બેન્કો અલગ અલગ સમયે બંધ રહેશે. આમાં બુદ્ધ પૂર્ણિમા અને મહારાણા પ્રતાપ જયંતિ જેવા તહેવારોનો સમાવેશ થાય છે, જે વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં બેન્કમાં જતા પહેલા રજાઓ ચોક્કસપણે તપાસો.

અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો

અમૂલે દૂધના ભાવ વધારવાની જાહેરાત કરી છે. અમૂલ દૂધ ઉત્પાદનોના નવા દર આજે સવારથી એટલે કે 1 મેથી અમલમાં આવશે. અમૂલે જણાવ્યું હતું કે દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

You Might Also Like

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી

Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી

નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ

TAGGED: atm, ATM overdraft, ATM ઓવરડ્રાફ્ટ, Financial changes, gujarti news, oneindianews, railway ticket booking, topnews, train tickets, ટ્રેન ટિકિટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 1, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આજે ગુજરાતનો સ્થાપના દિવસ, જાણો દેશના ‘મોડેલ સ્ટેટ’ સાથે જોડાયેલી રોચક વાતો
Next Article ચારધામ યાત્રાનો થયો પ્રારંભ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલતા ભક્તોમાં ભારે ઉત્સાહ…

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી
Gujarat Kheda જૂન 17, 2025
Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા
જૂન 17, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી
Gujarat જૂન 17, 2025
નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે
Gujarat Kheda જૂન 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?