ભારતીય માર્કેટમાં ધડાકાભેર આગમનની ટેસ્લાની તૈયારીઓ પૂરી : મુંબઈના બાંદ્રામાં કર્યું પહેલા શોરૂમનું ઉદ્ઘાટન
વિશ્વવિખ્યાત ઈલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપની ટેસ્લાએ (Tesla) ભારતીય બજારમાં પોતાના પ્રથમ શોરૂમના ઉદ્ઘાટન સાથે મોટા પાયે પ્રવેશ કરી લીધો છે. મંગળવાર, 15 જુલાઈના રોજ મુંબઈના બુઝનેસ હબ તરીકે ઓળખ?...
વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામથી પરત ફરી રહેલા યાત્રાળુઓ માટે રવિવારની રાત ભયજનક બની હતી, જયારે સોનપ્રયાગ પાસે આવેલા ભૂસ્ખલનપ્રવણ (સ્લાઇડ ઝોન) વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થ?...
ગાઝામાં ફરી ભારેલો અગ્નિ : હમાસે 7 ઈઝરાયલી સૈનિકોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દીધા
દક્ષિણ ગાઝાના ખાન યૂનિસ વિસ્તારમાં એકવાર ફરી તંગ અને ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જ્યાં પેલેસ્ટિનિયન સંગઠન હમાસની લશ્કરી પાંખ 'અલ-કાસમ બ્રિગેડે' ઈઝરાયલી સેના પર ભારે હુમલો કર્યો છે. આ હુમલામાં ઈઝ...
‘મારા ખભા પર મારો તિરંગો, જય હિંદ, જય ભારત’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ મેસેજ
ભારતના અવકાશવિજ્ઞાન ક્ષેત્રમાં ઇતિહાસ રચાતો એક અનેરો અવસર જોવા મળ્યો છે. શુભાંશુ શુક્લા, ભારતના તેજસ્વી અવકાશયાત્રી, હવે પૃથ્વીની કક્ષામાં પોતાનું સ્થાન લઈ ચૂક્યા છે અને ભારતનું તિરંગું ?...
યુદ્ધ રોકાયા બાદ ઇરાન એક્શનમાં, 700 ઇઝરાયેલી જાસૂસ પકડ્યા, 3ને ફાંસી પર ચઢાવ્યા
ઈરાનમાં તાજેતરમાં ઇઝરાયલના જાસૂસી નેટવર્ક સાથે કથિત સંબંધો ધરાવતા લોકો વિરુદ્ધ ઝડપથી ચાલી રહેલા અભિયાનમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઈરાની ગુપ્તચર અને સુર...
આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષા બે વખત લેવાશે, CBSEએ નવા નિયમોને આપી મંજૂરી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત અનુસાર વર્ષ 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે. CBSEના એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે સ્પષ્ટ રીતે ...
પાટણા ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સંજયભાઈ વસાવા સરપંચ તરીકે ચૂંટાયા
પાટણા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સંજયભાઈ વસાવા નવા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની સાથે નવા ચૂંટાયેલા તમામ સભ્યોને પણ ગામવાસીઓ તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે. આ નવી ટીમના ન...
ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નર્મદાના સાગબારામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
ગુજરાતમાં મોસમ પલટી લેતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે 25 જૂન, બુધવારના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 જુલાઈ સુધી ર?...
ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ
ભારતીય રેલવેએ દેશના લાખો મુસાફરોને અસર કરે તેવી મહત્વની જાહેરાત કરી છે. 1 જુલાઈ, 2025થી એસી અને મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં વધારો કરાશે. આ નિર્ણયનું મુખ્ય કારણ વધતા ઈંધણના ભાવ, ઓપરેશનલ ખર્ચ ...
ટ્રમ્પે મોટા ઉપાડે કર્યો ‘યુદ્ધવિરામ’નો દાવો, ઈરાને નકારી કાઢ્યો
ઇઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે યુદ્ધવિરામની (Ceasefire) જાહેરાત થઈ ચૂકી છે. હંમેશાની જેમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) આગળ આવીને આ એલાન કરી દીધું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમ?...