સાતમી વાર UAE પહોંચ્યાં PM મોદી, એરપોર્ટ પર ઘૂમર ડાન્સથી સ્વાગત, ખુદ પ્રેસિડન્ટ સામા આવ્યાં
#WATCH | Abu Dhabi, UAE: Prime Minister Narendra Modi and President of UAE Sheikh Mohamed bin Zayed Al Nahyan, share a hug. PM Modi was also accorded Guard of Honour upon his arrival. pic.twitter.com/MSLhuTEv8d
— ANI (@ANI) February 13, 2024
PM નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રાના ભાગરુપે યુએઈ પહોંચ્યાં છે. અબુ ધાબી પહોંચ્યાં બાદ એરપોર્ટ પર તેમનું ઘૂમર ડાન્સથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રેસિડન્ટ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. અબુ ધાબીની મુલાકાત બાદ પીએમ મોદી બુધવારે કતારની રાજધાની દોહા જશે.
અબુધાબી એરપોર્ટ પર ઘૂમર ઘૂમર ગીતથી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી પણ સ્વાગતથી અભિભૂત થયાં હતા.
આવતીકાલે 27 એકરમાં બનેલા મંદિરનું ઉદ્ધાટન કરશે
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે 27 એકરમાં બનેલા મંદિરનું ઉદ્ધાટન કરશે.