click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અશ્લીલ કન્ટેન્ટ પર સરકારનો આકરો પ્રહાર, ઉલ્લુ-ALT બાલાજી સહિત 25 એપ્સ પર પ્રતિબંધ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અશ્લીલ કન્ટેન્ટ પર સરકારનો આકરો પ્રહાર, ઉલ્લુ-ALT બાલાજી સહિત 25 એપ્સ પર પ્રતિબંધ
Gujarat

અશ્લીલ કન્ટેન્ટ પર સરકારનો આકરો પ્રહાર, ઉલ્લુ-ALT બાલાજી સહિત 25 એપ્સ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે સોફ્ટ પોર્ન કન્ટેન્ટ પર આકરૂ વલણ અપનાવતાં ઉલ્લુ એપ, ALTT, દેશીફ્લિક્સ, અને બિગ શોટ્સ જેવી અનેક એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે.

Last updated: 2025/07/25 at 3:20 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેન્દ્ર સરકારે દેશના ડિજિટલ પ્લેટફોર્મ પર ફેલાઈ રહેલા અશ્લીલ અને સોફ્ટ પોર્ન સામગ્રી સામે કડક વલણ દાખવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એલ્ટ બાલાજી (ALTT), ઉલ્લુ (Ullu), દેશીફ્લિક્સ (Desiflix), બિગ શોટ્સ (Big Shots) સહિત 14 એપ્લિકેશન્સ અને 26 વેબસાઇટ્સ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના સંકલિત પ્રયાસનો ભાગ છે, જે હેઠળ દેશભરમાં પોહચી રહેલા અસલી અને પુખ્ત વયના માટેના કન્ટેન્ટ પર નિયમન લાદવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સરકારના આ નિર્ણયોનું મૂળ કારણ એ છે કે અગાઉથી આવી એપ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ સામે ઘણી ફરિયાદો મળી રહી હતી કે તેઓ જુવાન પેઢીને લલચાવતી અશ્લીલ વેબસિરીઝ અને દ્રશ્યોની વિહંગમ પ્રસારણ કરી રહ્યા છે. આવા કન્ટેન્ટનો સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો પર નકારાત્મક અસર થતી હોવા છતાં આવા પ્લેટફોર્મ્સ સતત નિયમોની અવગણના કરતા હતા. તેથી, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આ પ્રકારની વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સને દેશભરમાં બ્લોક કરવા સત્તાવાર નિર્દેશ આપવામાં આવ્યો છે.

सूचना एवं प्रसारण मंत्रालय ने 24 ऐप्स और वेबसाइट्स को किया बैन, अश्लील और आपत्तिजनक कंटेंट पर कसा शिकंजा.

सूचना एवं प्रसारण मंत्रालय (MIB) ने ऑनलाइन प्लेटफॉर्म्स पर अश्लील, वयस्क और भद्दी सामग्री के प्रसार पर रोक लगाने के लिए बड़ा कदम उठाया है।

मंत्रालय ने 24 ऐप्स और वेबसाइट्स… pic.twitter.com/2DAkYMAmul

— One India News (@oneindianewscom) July 25, 2025

આદેશમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 અને IT Rules 2021 અનુસાર મધ્યસ્થીઓ (intermediaries) – જેમ કે મોબાઇલ એપ સ્ટોર્સ, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને હોસ્ટિંગ સર્વિસ પ્રોવાઇડર્સ – માટે અનૈતિક, ગેરકાયદે અને અશ્લીલ સામગ્રીને રોકવાનું દાયિત્વ ફરજિયાત છે. તેમાં ઉલ્લખિત એપ્સમાં Alt Balaji, Ullu, Desiflix, BoomX, Navarasa Lite, Gulab, Kangna, Jalwa, Bull, Wow Entertainment, Faneyo, ShowX, Soul Talkies, Adda TV, HotX VIP, Halchal, MoodX, NiyoX VIP, Phugi, Mojflix, Tryflix સહિતની એપ્લિકેશન્સ સામેલ છે.

આ પહેલા પણ માર્ચ 2025માં કેન્દ્ર સરકારે આવા ડિજિટલ પ્લેટફોર્મ્સ સામે મોટો આઘાત પહોંચાડ્યો હતો, જ્યારે 19 વેબસાઇટ્સ, 10 મોબાઇલ એપ્સ અને 18 ઓટીટી પ્લેટફોર્મ્સના કુલ 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો. સરકારે એ સમયે પણ સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ભારતના ડિજિટલ ઈકોસિસ્ટમમાં નૈતિકતા અને જવાબદારી સઘન રહેશે.

આ પગલાંના પગલે હવે સ્પષ્ટ છે કે સરકાર આવનારા સમયમાં પણ અશ્લીલ અને અનૈતિક ડિજિટલ કન્ટેન્ટ સામે “શૂન્ય સહિષ્ણુતા”ની નીતિ અપનાવશે. સાથે સાથે, ભારતીય યુવાનોને અને કુટુંબોને સકારાત્મક, નૈતિક અને માહિતીસભર કન્ટેન્ટ પ્રદાન થાય તે દિશામાં વધુ નીતિગત કડકાઈ અપનાવવાની શક્યતા છે.

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: ALT Balaji, ALTT, Big Shots, breaking, Breaking news, Desiflix, IT Rules 2021, latest news, news channel in india, oneindianews, pornographic content, top news, Ullu, અશ્લીલ કન્ટેન્ટ, ઉલ્લુ એપ, ઉલ્લુ-ALT બાલાજી, કેન્દ્ર સરકાર, દેશીફ્લિક્સ, પોર્ન કન્ટેન્ટ, બિગ શોટ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઈલનું સફળ પરીક્ષણ
Next Article WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, આ સ્ટારની એન્ટ્રીથી દર્શકો ચોંક્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?