click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઈલનું સફળ પરીક્ષણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઈલનું સફળ પરીક્ષણ
Gujarat

ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઈલનું સફળ પરીક્ષણ

ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ડ્રોન દ્વારા છોડી શકાય તેવી લક્ષ્યભેદી મિસાઈલ (ULPGM)-V3 નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

Last updated: 2025/07/25 at 2:54 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા UAV (અનમેનડ એરિયલ વ્હીકલ) દ્વારા છોડી શકાય તેવી નવી પેઢીની મિસાઈલ ULPGM-V3 નું સફળ પરીક્ષણ આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લાના નેશનલ ઓપન એરિયા રેન્જ (NOAR) ખાતે કરવામાં આવ્યું. ULPGM એટલે કે UAV-લોંચ્ડ પ્રિસિઝન ગાઈડેડ મિસાઈલ નો આ V3 વર્ઝન DRDOની ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવેલ છે અને તે ભારતની મિસાઈલ ટેક્નોલોજીમાં એક મહત્વપૂર્ણ છે.

ULPGM-V3 એ અગાઉના V2 વર્ઝનનું વધારે આધુનિક અને ક્ષમશાળી રૂપ છે. જ્યારે V2 માં વિવિધ પ્રકારના વોરહેડ લગાવવાની સુવિધા હતી, ત્યારે V3 એ વધુ ઊંચી ટેકનોલોજી સાથે સજ્જ છે. તેમાં ઇમેજિંગ ઇન્ફ્રારેડ સીકર, ડ્યુઅલ થ્રસ્ટ પ્રોપલ્શન સિસ્ટમ, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ, GPS સ્પૂફિંગ રિઝિસ્ટન્ટ નેવિગેશન, અને લેસર-માર્ગદર્શન આધારિત નિશાનવિધ્વંસ ટેકનિક જેવી આધુનિક તંત્રોનો સમાવેશ થાય છે. આ નવી ટેક્નોલોજી મિસાઈલને વધુ સચોટ બનાવે છે અને 4 કિલોમીટર સુધીના લક્ષ્ય પર ખૂબ જ અસરકારક રીતે હુમલો કરવાની ક્ષમતા આપે છે.

In a major boost to India’s defence capabilities, @DRDO_India has successfully carried out flight trials of UAV Launched Precision Guided Missile (ULPGM)-V3 in the National Open Area Range (NOAR), test range in Kurnool, Andhra Pradesh.

Congratulations to DRDO and the industry… pic.twitter.com/KR4gzafMoQ

— Rajnath Singh (@rajnathsingh) July 25, 2025

ULPGM-V3 ની ખાસિયત એ છે કે તેને ડ્રોન અથવા UAV દ્વારા લોન્ચ કરી શકાય છે, જેના કારણે તે દુશ્મનનાં રડાર અને નજરથી બચીને ગુપ્ત રીતે લક્ષ્યને ધ્વસ્ત કરી શકે છે. ઓછી ઊંચાઈ અને હલકાં વજનને કારણે આ મિસાઈલ હેલિકોપ્ટર, ડ્રોન અને અન્ય હવાઈ પ્લેટફોર્મ સાથે સરળતાથી અનુકૂળ થાય છે. તે ટાર્ગેટ પર બિનવિફળ હુમલો કરી શકે છે – ખાસ કરીને હાઈવે, વાહન કાફલાઓ, બંકર કે ચોકીના સ્વરૂપમાં રહેલા દુશ્મનના ટાર્ગેટ્સ પર.

આ સફળ પરીક્ષણના અનુસંધાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO અને તેના ભાગીદારોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે, “ULPGM-V3 ના સફળ ફ્લાઇટ ટ્રાયલથી ભારતની આત્મનિર્ભર સંરક્ષણ તકનીકોને બળ મળ્યું છે. DRDO, તેના ઔદ્યોગિક સહયોગીઓ, MSMEs અને સ્ટાર્ટઅપ્સ હવે વિશ્વસ્તરે સ્પર્ધા કરી શકે તેવી સંરક્ષણ ક્ષમતા ધરાવે છે.”

ULPGM-V3 એ માત્ર ટેકનિકલ સિદ્ધિ જ નથી, પણ તે ભારતના “આત્મનિર્ભર ભારત” અભિયાન માટે પણ એક મજબૂત પગથિયો છે. આ મિસાઈલના ઉપયોગથી ભવિષ્યના યુદ્ધ સંજોગોમાં ભારતીય સેનાને વધુ શક્તિશાળી અને આધુનિક બનવામાં મોટી મદદ મળશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, DRDO, DRDO's mission, drone, gujarati news, INDIAN ARMY, latest news, news channel in india, NOAR, oneindianews, target-detecting missile, top news, top news channel, ULPGM - V3, ડ્રોન, ભારત સંરક્ષણ ક્ષેત્ર, ભારતીય સેના, લક્ષ્યભેદી મિસાઈલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article AAPથી રિસાયા ધારાસભ્ય સુધીર વાઘાણી, કેજરીવાલના આગમન છતાં મળ્યા નહીં
Next Article અશ્લીલ કન્ટેન્ટ પર સરકારનો આકરો પ્રહાર, ઉલ્લુ-ALT બાલાજી સહિત 25 એપ્સ પર પ્રતિબંધ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?