5 ફેબ્રુઆરી સોમવારે અમેરિકાના લોસ એન્જેલસમાં 66 મો વાર્ષિક ગ્રૈમી એવોર્ડ્સ યોજાયો હતો. આ ઇન્ટરનેશનલ મ્યુઝિક એવોર્ડમાં ભારતીય સંગીતકારોની પ્રતિભા છવાઈ હતી. વિશ્વ વિખ્યાત તબલાવાદક અને દિગ્ગજ સંગીતકાર ઝાકિર હુસૈન અને રાકેશ ચૌરસિયાને ગ્રૈમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત માટે આ ગર્વની ક્ષણ છે. ઝાકિર હુસૈનને પશ્તો ગીત માટે બેલા ફ્લૈક અને એડગર મેયર સાથે શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત પ્રદર્શન માટે ગ્રેમી મળ્યો છે. ઝાકિર હુસૈનને ત્રણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
દિગ્ગજ સંગીતકાર રાકેશ ચૌરસિયા શ્રેષ્ઠ વાંસળી વાદક માટે બે અને સંગીતકાર શંકર મહાદેવન પણ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. ગ્રેમીના ઓફિશિયલ X એકાઉન્ટ પર માહિતી આપતા લખ્યું છે કે, બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ વિનરને અભિનંદન, ધિસ મોમેન્ટ શક્તિ.
Congrats Best Global Music Album winner – 'This Moment' Shakti. #GRAMMYs 🎶
WATCH NOW https://t.co/OuKk34kvdu pic.twitter.com/N7vXftfaDy
— Recording Academy / GRAMMYs (@RecordingAcad) February 4, 2024
ભારતના સંગીતકાર રિકી કેજે ગ્રેમી એવોર્ડ મેળવનાર આ બંને દિગ્ગજ કલાકારોને અભિનંદન પાઠવતા લખ્યું કે, ભારતીય કલાકારોની જીતનું સન્માન કરું છું, આ ભારત માટે શાનદાર વર્ષ છે, લિવિંગ લેજેન્ડ ઉસ્તાદ ઝાકિર હુસૈને એક રાતમાં 3 ગ્રેમી જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. રાકેશ ચૌરસિયાએ 2 ગ્રેમી જીત્યા અને હું તેનો સાક્ષી બની હું ધન્ય થયો છું.
બોલિવૂડના દિગ્ગજ સંગીતકાર શંકર મહાદેવનને પણ ધિસ મોમેન્ટ આલ્બમ માટે શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત આલ્બમનો ગ્રેમી એવોર્ડ મળ્યો છે. અંગે માહિતી આપતાં રિકી કેજે લખ્યું કે, શક્તિએ ગ્રેમી જીત્યો, આ આલ્બમથી ચાર ભારતીય સંગીતકારોએ ગ્રેમી જીત્યો છે. ભારત ચૌદિશામાં ચમકી રહ્યું છે. શંકર મહાદેવન, સેલ્વાગણેશ વિનાયકરામ, ગણેશ રાજગોપાલન, ઉસ્તાદ ઝાકિર હુસૈન. શ્રેષ્ઠ વાંસળી વાદક રાકેશ ચૌરસિયા સાથે ઉસ્તાદ ઝાકિર હુસૈને બીજો ગ્રેમી જીત્યો.
SHAKTI wins a #GRAMMYs #GRAMMYs2024 !!! Through this album 4 brilliant Indian musicians win Grammys!! Just amazing. India is shining in every direction. Shankar Mahadevan, Selvaganesh Vinayakram, Ganesh Rajagopalan, Ustad Zakhir Hussain. Ustad Zakhir Hussain won a second Grammy… pic.twitter.com/dJDUT6vRso
— Ricky Kej (@rickykej) February 4, 2024
ધિસ મોમેન્ટ માટે એવોર્ડ કોને મળ્યો ?
ધિસ મોમેન્ટ આલ્બમમાં જ્હોન મૈકલોઘલિન (ગિટાર, ગિટાર સિંથ), ઝાકિર હુસૈન (તબલા), શંકર મહાદેવન (ગાયક), વી સેલ્વાગણેશ (ટક્કર વાદક) અને ગણેશ રાજગોપાલન (વાયોલિન વાદક) સહિતના શાનદાર કલાકારોના ગ્રુપ દ્વારા રચિત આઠ ગીતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુઝાના બાકા, બોકાંટે, બર્ના બોય અને ડેવિડો સહિતના અન્ય કલાકારોને આ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ્સ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
…. and Ustad Zakhir Hussain, the living legend creates history by winning 3 Grammys in one night!!! Rakesh Chaurasia wins 2!! This is a great year for India at the Grammys.. and I am blessed to witness it. @RecordingAcad #indiawinsatgrammys
— Ricky Kej (@rickykej) February 5, 2024
ગ્રેમી એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી
રેકોર્ડ ઓફ ધ યર :
- વર્શિપ (જ્હોન બૈટિસ્ટ)
- નોટ સ્ટ્રોન્ગ ઈનફ (બોયજીનિયસ)
- ફ્લાવર્સ (માઇલી સાયરસ)
- વ્હટ વાજ આઈ મેડ ફોર ? (બિલી ઈલિશ)
- ઓન માય મામા (વિક્ટોરિયા મોનેટ)
- વેમ્પાયર (ઓલિવિયા રોડ્રિગો)
- એન્ટિ-હીરો (ટેલર સ્વિફ્ટ)
- કિલ બિલ (SZA)
આલ્બમ ઓફ ધ યર :
- વર્લ્ડ મ્યુઝિક રેડિયો (જોન બૈટિસ્ટ)
- ધ રેકોર્ડ (બોયજીનિયસ)
- એન્ડલેસ સમર વેકેશન (માઇલી સાયરસ)
- ડીડ યુ નો ધેટ ધેયર્સ અ ટનલ અંડર ઓશન બ્લવ્ડ (લાના ડેલ રે)
- ધ એજ ઓફ પ્લેઝર (જેનેલ મોને)
- ગટ્સ (ઓલિવિયા રોડ્રિગો)
- મિડનાઈટ (ટેલર સ્વિફ્ટ)
- SOS (SZA)
સોન્ગ ઓફ ધ યર :
- A&W – જેક એંટોનોફ, લાના ડેલ રે અને સેમ ડ્યૂ, ગીતકાર (લાના ડેલ રે)
- એન્ટિ-હીરો – જેક એંટોનોફ અને ટેલર સ્વિફ્ટ, ગીતકાર (ટેલર સ્વિફ્ટ)
- બટરફ્લાય – જોન બૈટિસ્ટ અને ડેન વિલ્સન, ગીતકાર (જોન બૈટિસ્ટ)
- ડાન્સ ધ નાઇટ – કેરોલિન એલિન, દુઆ લિપા, માર્ક રોનસન અને એંડ્રયૂ વ્યાટ, ગીતકાર (દુઆ લિપા)
- ફ્લાવર્સ – માઇલી સાયરસ, ગ્રેગરી એલ્ડે હેન અને માઇકલ પોલાક, ગીતકાર (માઇલી સાયરસ)
- કિલ બિલ – રોબ બિસેલ, કાર્ટર લેંગ અને સોલાના રોવે, ગીતકાર (SZA)
- વેમ્પાયર – ડેનિયલ નિગ્રો અને ઓલિવિયા રોડ્રિગો, ગીતકાર (ઓલિવા રોડ્રિગો)
- વ્હોટ વાઝ આઈ મેડ ફોર ? – બિલી ઇલિશ ઓ’કોનેલ અને ફિનીસ ઓ’કોનેલ, ગીતકાર (બિલી ઇલિશ)
બેસ્ટ ન્યૂ આર્ટીસ્ટ :
🚨 #GRAMMYs EXCLUSIVE: @taylorswift13 just announced her new album on the show. Who's ready? pic.twitter.com/TiFnQE4PBt
— Recording Academy / GRAMMYs (@RecordingAcad) February 5, 2024
- ગ્રેસી અબ્રામ્સ
- ફ્રેડ અગૈન
- આઈસ સ્પાઈસ
- જેલી રોલ
- કોકો જોન્સ
- નૂહ કહન
- વિક્ટોરિયા મોનેટ
- ધ વોર એન્ડ ટ્રીટી
પ્રોડ્યુસર ઓફ ધ યર (નોન ક્લાસિકલ) :
- જેક એંટોનોફ
- ડર્નસ્ટ ડીમાઈલ ઈમિલ II
- હિટ-બોય
- મેટ્રો બૂમિન
- ડેનિયલ નિગ્રો
બેસ્ટ પોપ સોલો પર્ફોર્મન્સ :
- પેન્ટ ધ ટાઉન રેડ (ડોજા કૈટ)
- વ્હોટ વાઝ આઈ મેડ ફોર ? (બિલી ઈલિશ)
- વેમ્પાયર (ઓલિવિયા રોડ્રિગો)
- એન્ટિ-હીરો (ટેલર સ્વિફ્ટ)
- ફ્લાવર્સ (માઇલી સાયરસ)
શ્રેષ્ઠ ગીતકાર (નોન ક્લાસિકલ) :
🚨 #GRAMMYs EXCLUSIVE: @taylorswift13 just announced her new album on the show. Who's ready? pic.twitter.com/TiFnQE4PBt
— Recording Academy / GRAMMYs (@RecordingAcad) February 5, 2024
- એડગર બૈરેરા
- જેસી જો ડિલન
- શેન મૈકઈનલી
- થેરોન થોમસ
- જસ્ટિન ટ્રૈંટર
બેસ્ટ પોપ વોકલ આલ્બમ :
- કેમિસ્ટ્રી (કેલી ક્લાર્કસન)
- એન્ડલેસ સમર વેકેશન (માઇલી સાયરસ)
- ગટ્સ (ઓલિવિયા રોડ્રિગો)
- સબટ્રૈક્ટ (ED શીરાન)
- મિડનાઈટ્સ (ટેલર સ્વિફ્ટ)
બેસ્ટ પોપ ડાન્સ રેકોર્ડિંગ :
- બેબી ડોન્ટ હર્ટ મી (ડેવિડ ગુએટા, એની-મૈરી અને કોઈ લેરે)
- મિરેકલ (કેલ્વિન હેરિસ)
- પદમ પદમ (કાઈલી મિનોગ)
- વન ઈન અ મિલિયન (બેબે રેક્ઝા અને ડેવિડ ગુએટા)
- રશ (ટ્રોય સિવાન)
બેસ્ટ ડાન્સ/ઈલેક્ટ્રોનિક મ્યુઝિક આલ્બમ :
Queens at the #GRAMMYs pic.twitter.com/aWM0bfrEnQ
— Recording Academy / GRAMMYs (@RecordingAcad) February 5, 2024
- પ્લેઈંગ રોબોટ્સ ઈંટો હેવન (જેમ્સ બ્લેક)
- ફોર ધ બ્યુટીફુલ ફીલિંગ (ધ કેમિકલ બ્રધર્સ)
- એક્ચ્યુઅલ લાઇફ 3 (ફ્રેડ અગૈન)
- Kx5 (Kx5)
- ક્વેસ્ટ ફોર ફાયર (સ્ક્રીલેક્સ)
બેસ્ટ રોક આલ્બમ :
- પરંતુ અહીં અમે છીએ બટ હિયર વી આર (ફૂ ફાઇટર્સ)
- સ્ટારકૈચર (ગ્રેટા વાન ફ્લીટ)
- 72 સીઝન (મેટાલિકા)
- ધીસ ઈઝ વાય (પરમોર)
- ઈન ટાઇમ્સ ન્યૂ રોમન (ક્વીન્સ ઓફ ધ સ્ટોન એજ)
બેસ્ટ અલ્ટરનેટિવ મ્યુઝિક આલ્બમ :
- ધ કાર (આર્કટિક મંકી)
- ધ રેકોર્ડ (બોયજીનિયસ)
- ડીડ યુ નો ધેટ ધેયર્સ અ ટનલ અંડર ઓશન બ્લવ્ડ (લાના ડેલ રે)
- ક્રેકર આઇલેન્ડ (ગોરિલ્લાસ્)
બેસ્ટ R&B આલ્બમ :
- ગર્લ્સ નાઈટ આઉટ (બેબીફેસ)
- વ્હોટ આઈ ડિડન્ટ ટેલ યુ (ડીલક્સ) – કોકો જોન્સ
- સ્પેશિયલ ઓકેઝન (એમિલી કિંગ)
- જૈગુઆર II (વિક્ટોરિયા મોનેટ)
- ક્લિયર 2- સોફ્ટ લાઇફ ઇપી (સમર વોકર)
બેસ્ટ રેપ સોંગ :
- અટેન્શન (દોજા કૈટ)
- બાર્બી વર્લ્ડ (નિકી મિનાજ અને આઈસ સ્પાઈસ)
- જસ્ટ વોના રોક (લિલ ઉઝી વર્ટ)
- રીટ ફ્લેક્સ (ડ્રેક એન્ડ 21 સૈવેજ)
- સાઇંટિસ્ટ એન્ડ એન્જિનિયર્સ (કિલર માઈક)
બેસ્ટ અલ્ટરનેટિવ ઝાઝ આલ્બમ :
- લવ ઈન ઇક્જાઈલ (અરૂજ આફતાબ, વિજય ઐયર, શહેઝાદ ઈસ્માઈલી)
- ક્વાલિટી ઓવર ઓપિનિયન (લુઈસ કોલ)
- સુપરબ્લુ – ધ ઇરિડેસેંટ સ્પ્રી (કર્ટ એલિંગ, ચાર્લી હન્ટર, સુપરબ્લુ)
- લાઈવ એટ ધ પિયાનો (કોરી હેનરી)
- ઓમ્નીકોર્ડ રિયલ બુક (મિશેલ નેડેગેઓસેલો)
બેસ્ટ કન્ટ્રી આલ્બમ :
- રોલિંગ અપ ધ વેલકમ મૈટ (કેલ્સિયા બૈલેરીની)
- બ્રદર્સ ઓસ્બોર્ન (બ્રદર્સ ઓસ્બોર્ન)
- જેક બ્રાયન (જેક બ્રાયન)
- રસ્ટિન ઈન ધ રેઈન (ટાયલર ચાઇલ્ડર્સ)
- બેલ બોટમ કન્ટ્રી (લેની વિલ્સન)
બેસ્ટ અમેરિકન આલ્બમ :
- બ્રાન્ડી ક્લાર્ક (બ્રાન્ડી ક્લાર્ક)
- ધ શિકાગો સેશન (રોડની ક્રોવેલ)
- યુ આર ધ વન (રિયાનોન ગિડેંસ)
- વેધરવેન્સ (જેસન ઇઝાબેલ અને 400 યુનિટ)
- રિટર્નર (એલીસન રસેલ)
બેસ્ટ મ્યુઝિકા મેક્સિકાના આલ્બમ (ઈનક્લ્યૂડિંગ તેજાનો) :
- બોર્ડો એ માનો (એના બારબરા)
- લા સાંચેઝ (લીલા ડાઉંસ)
- મધરફ્લાવર (ફ્લોર ડી ટોલોચે)
- અમોર કોમો ઈન લાસ પેલિકુલસ ડી એંટેસ (લુપિતા ઈન્ફૈંટ)
- જેનેસિસ (પેસો પ્લુમા)
બેસ્ટ આફ્રિકન મ્યુઝીક પર્ફોર્મન્સ :
વિજેતા – વોટર (ટાયલા)
- અમાપિયાનો (અસાકે અને ઓલામાઇડ)
- સિટી બોઈ્ઝ (બર્ના બ્વોય)
- અનઅવેલેબલ (ડેવિડો ફીચરિંગ મુસા કીજ)
- રશ (આયરા સ્ટાર)
- વોટર (ટાયલા)
બેસ્ટ સ્કોર સાઉન્ડટ્રેક ફોર વિઝ્યુઅલ મીડિયા :
વિજેતા – ઓપેનહાઇમર (લુડવિગ ગોરાન્સન)
- બાર્બી (માર્ક રોન્સન અને એન્ડ્રુ વ્યાટ)
- બ્લેક પેંથર (વકાંડા ફોરેવર – લુડવિગ ગોરાન્સન)
- ધ ફૈબેલમેૈન્સ (જ્હોન વિલિયમ્સ)
- ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઓફ ડેસ્ટિની (જ્હોન વિલિયમ્સ)
- ઓપેનહાઇમર (લુડવિગ ગોરાન્સન)
બેસ્ટ ગ્લોબ મ્યુઝીક પર્ફોર્મન્સ :
વિજેતા– પશ્તો (બેલા ફ્લેક, એઝર મેયર, ઝાકિર હુસૈન, રાકેશ ચૌરસિયા)
- શેડો ફોર્સિસ (અરુજ આફતાબ, વિજય અય્યર, શહઝાદ ઈસ્માઈલી)
- અલોન (બર્ના બ્વોય)
- ફીલ (ડેવિડો)
- એબેંડેંસ ઈન મિલેટ્સ (PM નરેન્દ્ર મોદી દર્શાવતા ફાલુ અને ગૌરવ શાહ)
- પશ્તો (બેલા ફ્લેક, એજર મેયર, ઝાકિર હુસૈન, રાકેશ ચૌરસિયા)
- ટેડો કલર્સ (સિમાફંક અને ટૈંક અને બૈંગસ, ઇબ્રાહિમ માલૂફ)
બેસ્ટ મ્યુઝિક અર્બાના આલ્બમ :
વિજેતા – કરોલ જી (માઓના સેરા બોનિટો)
- સૈટર્નો (રોવ અલેજાન્ડ્રો)
- ડેટા (ટૈઈની)
- કરોલ જી (માઓના સેરા બોનિટો)
બેસ્ટ R&B ગીત :
વિજેતા – SZA (સ્નૂઝ)
- એન્જલ (હાલે)
- બેક ટુ લવ (SiR અને એલેક્સ ઇસ્લી, રોબર્ટ ગ્લાસપર)
- ICU (કોકો જોન્સ)
- ઓન માય મામા (વિક્ટોરિયા મોનેટ)
- સ્નૂઝ (SZA)
ગ્લોબલ મ્યુઝીક આલ્બમ :
વિજેતા – ધીસ મોમેન્ટ (શક્તિ – જોન મેકલોઘલિન, ઉસ્તાદ ઝાકિર હુસૈન, શંકર મહાદેવન, વી સેલ્વગણેશ, ગણેશ રાજગોપાલન)
- એપિફાનિયાસ (સુજાના બાકા)
- હિસ્ટ્રી (બોકાંટે)
- આઈ ટોલ્ડ ધેમ (બર્ના બોય)
- ટાઈમલેસ (ડેવિડો)
- ધિસ મુમેન્ટ (શક્તિ)
ડો. ડ્રે ગ્લોબલ ઈમ્પેક્ટ એવોર્ડ :
વિજેતા – જય જી
બેસ્ટ પોપ ડાન્સ રેકોર્ડિંગ :
વિજેતા – પદમ પદમ (કાયલી મિનોગ)
- બેબી ડોન્ટ હર્ટ મી (ડેવિડ ગુએટા, એની-મૈરી અને કોઈ લેરે)
- મિરેકલ (કેલ્વિન હેરિસ, એલી ગોલ્ડિંગ)
- વન ઈન અ મિલિયન (બેબે રેક્ઝા અને ડેવિડ ગુએટા)
- રશ (ટ્રોય સિવન)
- પદમ પદમ (કાઈલી મિનોગ)
બેસ્ટ કન્ટેમ્પરરી ઇન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ :
વિજેતા – ઈઝ વી સ્પીક (બેલા ફ્લેક, ઝાકિર હુસૈન, રાકેશ ચૌરસિયા, એડગર મેયર)
ઓન બિકમિંગ (હાઉસ ઓફ વોટર્સ)
જૈજ હેન્ડ્સ (બોબ જેમ્સ)
ધ લેયર (જુલિયન લાગે)
ઓલ વન (બેન વેન્ડલ)
ઈઝ વી સ્પીક (બેલા ફ્લેક, ઝાકિર હુસૈન, રાકેશ ચૌરસિયા, એડગર મેયર)
વિઝ્યુઅલ મીડિયા માટે લખાયેલ શ્રેષ્ઠ ગીત :
વિજેતા – વોટ વોઝ આઈ મેડ ફોર (બિલી ઈલિશ)
શ્રેષ્ઠ મ્યૂઝિક ફિલ્મ :
વિજેતા – મૂનેજ ડેડ્રીમ (ડેવિડ બોવી)