ખેડા જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1.20 કરોડના ખર્ચે ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ધન કચરાના વ્યવસ્થાપન માટે નવીન ટ્રેકટર અને ટ્રોલી ફ્લેગ ઓફ તથા PM JAY – આયુષ્યમાન કાર્ડનું લાભાર્થીઓને વિતરણનો કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ, પંચમહાલ સાંસદ, સાથી ધારાસભ્યઓ નડિયાદ પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ ધારાસભ્ય, મહુધા ધારાસભ્ય, માતર ધારાસભ્ય, ઠાસરા ધારાસભ્ય, કપડવંજ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર, DDO, જિલ્લા પંચાયત સભ્યઓ, તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)