Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

ભાવનગરના ગારીયાધારમા અઢી કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઇ

ભાવનગરના ગારીયાધારમા અઢી કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઇ

હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગારિયાધારમાં તિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. અંદાજિત ૩ હજાર લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયા, મામલતદાર આર. એન. કુંભાણી, ચીફ ઓફિસર કે. જે. પટેલ, આગેવાન કેશુભાઈ નાકરાણી સહિત પોલીસ સ્ટાફ સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.