click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉત્તર ભારતમાં હીટવેવ, પટણાનું તાપમાન 44 : ચોમાસાની ગતિ વધી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉત્તર ભારતમાં હીટવેવ, પટણાનું તાપમાન 44 : ચોમાસાની ગતિ વધી
Gujarat

ઉત્તર ભારતમાં હીટવેવ, પટણાનું તાપમાન 44 : ચોમાસાની ગતિ વધી

દિલ્હી, ઉ. પ્રદેશ, બિહાર, હરિયાણા, મ. પ્રદેશ, રાજસ્થાનમાં ગરમીનો કેર હીટવેવને કારણે છત્તીસગઢ અને ઝારખંડની સ્કૂલોમાં ઉનાળુ વેકેશન લંબાવાયું, બંગાળમાં ગરમી વચ્ચે વરસાદ કેરળમાં ચોમાસુ મોડું શરૂ થયું તેની અસર ઉત્તર ભારતમાં નહીં થાય, 21 સુધી અનેક રાજ્યોમાં વરસાદની આગાહી

Last updated: 2023/06/15 at 11:19 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીની ભારે અસર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત મોટાભાગના રાજ્યોમાં હીટવેવ ચાલી રહી છે અને તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર જતો રહ્યો છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જ્યારે લખનઉમાં તાપમાન ૪૩ ડિગ્રી રહ્યું હતું. જ્યારે બિહારની રાજધાની પટણાનું તાપમાન ૪૪ ડિગ્રીએ પહોંચી જતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

છત્તીસગઢમાં પણ ભારે ગરમીને કારણે સ્કૂલોનું ઉનાળુ વેકેશન સરકારે ૨૬મી જુન સુધી લંબાવી દીધુ છે. રાજ્યમાં હીટવેવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ ઉનાળુ વેકેશન ૧૬મી જુને પુરુ થવાનું હતું, જેમાં હવે ૧૦ દિવસનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેશ બઘેલે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલા લેવા સંબંધીત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા. છત્તીસગઢની સાથે જ ઝારખંડમાં પણ હીટવેવને ધ્યાનમાં રાખીને સ્કૂલોનું ઉનાળાનું વેકેશન ત્રણ દિવસ લંબાવી દીધુ છે.

એક તરફ ઘણા રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળમાં વરસાદ અને હીટવેવ બન્નેની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કોલકાતામાં તાપમાન વધારે રહેશે, જોકે કેટલાક અંતરીયાળ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ પણ છે. ઉત્તર બંગાળમાં દાર્જિલિંગ, કૂચ બિહાર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ હવામાન વિભાગે ચોમાસાને લઇને પણ આગાહી કરી છે.

આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું હતું કે ૧૮મી તારીખ પછી ચોમાસુ પહેલા કરતા વધુ ઝડપથી આગળ વધશે. રિસર્ચ મુજબ કેરળમાં ચોમાસાનું આગમન મોડુ થયું છે તેનો અર્થ એમ નથી કે ઉત્તર ભારતમાં પણ ચોમાસુ ધારણા કરતા મોડુ શરૂ થશે. સામાન્ય રીતે અલ નિનોની અસરને કારણે પણ ચોમાસામાં મોડુ થતું હોય છે. જોકે હાલ ચોમાસાની દક્ષિણમાં તો શરૂઆત થઇ ગઇ છે પણ તે ૧૮મીથી ૨૧મી જુન સુધીમાં પૂર્વી વિસ્તારો અને દક્ષિણના અન્ય ભાગોને કવર કરી લેશે તેવી શક્યતાઓ પણ છે.

You Might Also Like

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ ટ્વીટ કરી આપી જાણકારી

PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ

અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર

મોડાસા જેસીસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

આણંદમાં ગેરકાયદે કતલખાનુ ચલાવ ગૌવંશની કતલ કરવાના ગુનામાં નાસતા-ફરતા 6 આરોપીઓ ઝડપાયાં

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 15, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અત્યાર સુધીનું સૌથી લાંબા સમય સુધી રહેનારુ વાવાઝોડુ બન્યુ ‘બિપરજોય’, ભારે વિનાશ સર્જાવાની IMDની આગાહી
Next Article મણિપુરમાં ફરી બે સમુદાય વચ્ચે ભારે ગોળીબાર : નવનાં મોત, 10 ઘાયલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ ટ્વીટ કરી આપી જાણકારી
Gujarat જૂન 12, 2025
33 ટકા મહિલા અનામતને મોટા સમાચાર, લાગુ પાડવાની તારીખ આવી સામે, સૂત્રોનો દાવો
જૂન 12, 2025
PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ
Gujarat જૂન 12, 2025
અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર
Gujarat જૂન 12, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?