click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લગ્ન પહેલા HIV ટેસ્ટ ફરજિયાત, મેઘાલય રાજ્ય સરકારનો મોટો નિર્ણય લાવવાની તૈયારી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > લગ્ન પહેલા HIV ટેસ્ટ ફરજિયાત, મેઘાલય રાજ્ય સરકારનો મોટો નિર્ણય લાવવાની તૈયારી
Gujarat

લગ્ન પહેલા HIV ટેસ્ટ ફરજિયાત, મેઘાલય રાજ્ય સરકારનો મોટો નિર્ણય લાવવાની તૈયારી

મેઘાલય સરકાર ટૂંક સમયમાં એક નવો કાયદો લાવવાનું વિચારી રહી છે, જેના હેઠળ લગ્ન પહેલાં HIV/AIDS ટેસ્ટ કરાવવો ફરજિયાત બનશે.

Last updated: 2025/07/25 at 4:45 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

મેઘાલય સરકાર ટૂંક સમયમાં એક નવો કાયદો લાવવાનું વિચારી રહી છે, જેના હેઠળ લગ્ન પહેલાં HIV/AIDS ટેસ્ટ કરાવવો ફરજિયાત બનશે. આ અંગે શુક્રવારે આરોગ્ય મંત્રી અમ્પારીન લિંગદોહે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં HIV/AIDS ના કેસ વધી રહ્યા હોવાથી આ પગલું ભરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.’ ઉલ્લેખનીય છે કે HIV/AIDS ના કેસમાં મેઘાલય દેશમાં છઠ્ઠા નંબર પર છે. પૂર્વોત્તર રાજ્યોમાં આ બીમારીનો ખતરો સૌથી વધુ છે.

Contents
HIV/AIDS અંગેની નીતિ પર ચર્ચા કરવા માટે બેઠક કરવામાં આવશેજૈંતિયા હિલ્સમાં HIV/AIDSના સૌથી વધુ કેસલોકો એન્ટિરેટ્રોવાયરલ થેરાપીથી વંચિત 

HIV/AIDS અંગેની નીતિ પર ચર્ચા કરવા માટે બેઠક કરવામાં આવશે

મેઘાલયમાં HIV/AIDS ટેસ્ટ ફરજિયાત કરવા બાબતે આરોગ્ય મંત્રી અમ્પારીન લિંગદોહે કહ્યું કે, ‘જો ગોવામાં ટેસ્ટ ફરજિયાત થઈ શકે છે, તો મેઘાલયમાં પણ આવો કાયદો કેમ નહીં! તેનાથી સમગ્ર સમાજને ફાયદો થશે.’

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ‘મેં નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટોન ટાઇનસોંગની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હાજરી આપી હતી, જેમાં સમાજ કલ્યાણ મંત્રી પોલ લિંગડોહ અને પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના આઠ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં HIV/AIDS અંગેની નીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ  આરોગ્ય વિભાગને આ સંદર્ભમાં કેબિનેટ નોંધ તૈયાર કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત, ગારો હિલ્સ અને જૈંતિયા હિલ્સ વિસ્તારોમાં પણ વિસ્તારવાર રણનીતિ તૈયાર કરવા માટે આવી જ બેઠકો યોજાશે.

જૈંતિયા હિલ્સમાં HIV/AIDSના સૌથી વધુ કેસ

HIV/AIDSના કેસ બાબતે ચિંતા વ્યક્ત કરતા આરોગ્ય મંત્રી અમ્પારીન લિંગદોહે કહ્યું કે, ‘માત્ર ઇસ્ટ ખાસી હિલ્સમાં જ HIV/AIDSના 3432 કેસ સામે આવ્યા છે. જેમાંથી માત્ર 1581 દર્દી જ સારવાર કરાવી રહ્યા છે. તેમજ જૈંતિયા હિલ્સમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે વધુ ચિંતાજનક છે. વર્તમાન સમયમાં જાગૃતિનો અભાવ નથી, પરંતુ પરીક્ષણ અને સ્ક્રીનીંગમાં સુધારો કરવો એ એક મોટો પડકાર છે.’

લોકો એન્ટિરેટ્રોવાયરલ થેરાપીથી વંચિત 

આ રોગનું મુખ્ય કારણ અને સારવાર વિષે વાત કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ‘ઇસ્ટ ખાસી હિલ્સમાં 159 લોકો મૃત્યુ પામ્યા કારણ કે તેઓ એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (ART) સારવારથી વંચિત હતા. યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો HIV/AIDS જીવલેણ નથી. તે કેન્સર અથવા TB જેવો જ સાધ્ય રોગ છે. મેઘાલયમાં આ રોગનું મુખ્ય કારણ જાતીય સંબંધો છે. જોકે હવે ઇન્જેક્શન ડ્રગના ઉપયોગના કેસ પ્રમાણમાં ઓછા છે.’

જણાવી દઈએ કે ગોવામાં પણ HIV/AIDSના વધુ કેસ સામે આવતા ટેસ્ટને લઈને નિયમ બનાવવામાં આવ્યો છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: HIV test, HIV ટેસ્ટ, HIV/AIDS ટેસ્ટ, marriage, Meghalaya, meghalaya government, Meghalaya state government, oneindianews, pm modi, આરોગ્ય મંત્રી અમ્પારીન લિંગદોહે, મુખ્યમંત્રી પ્રેસ્ટોન ટાઇનસોંગ, મેઘાલય રાજ્ય સરકાર, મેઘાલય સરકાર, લગ્ન પહેલા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ
Next Article ગુજરાત રાજ્યની ખેડૂતોની પોતાની બેંક હવે “ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ” તરીકે ઓળખાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?