click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જૂનાગઢમાં કીર્તિ પટેલની ટોળકીના ત્રાસ પર યુ-ટ્યુબરે ફિનાઈલ પીધી, પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જૂનાગઢમાં કીર્તિ પટેલની ટોળકીના ત્રાસ પર યુ-ટ્યુબરે ફિનાઈલ પીધી, પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
GujaratJunagadh

જૂનાગઢમાં કીર્તિ પટેલની ટોળકીના ત્રાસ પર યુ-ટ્યુબરે ફિનાઈલ પીધી, પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને તેની ટોળકીની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના એક યુ-ટ્યુબરે કીર્તિ પટેલના વિવાદાસ્પદ વીડિયોનો વિરોધ કરતા, તેને ધમકાવી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.

Last updated: 2026/02/21 at 6:39 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને તેની ટોળકી દ્વારા યુ-ટ્યુબર અબજલ સીડાને ધમકી અને 20 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી.
  • મહા શિવરાત્રી મેળામાં કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતું વિવાદાસ્પદ વીડિયો બનાવ્યો, જે પર યુ-ટ્યુબર લાઈવ થયા.
  • ઉદ્યોગનગર પોલીસ મથકે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ કેસ નોંધાયો.

જૂનાગઢમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને તેની ટોળકી દ્વારા યુટ્યુબર અબજલ સીડા પર ધમકી અને ખંડણીનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, યુ-ટ્યુબર અબજલ સીડાએ કીર્તિ પટેલના વિવાદાસ્પદ શિવરાત્રી મેળા વિડીયોને સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરીને વિરોધ કર્યો હતો. આ ઘટનાથી કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા અને તેને ખાર રાખીને કીર્તિ પટેલ અને તેની ટોળકી દ્વારા અબજલને 20 લાખ રૂપિયા ખંડણીની માગણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપવામાં આવી.

Contents
યુ-ટ્યુબર બે વખત આપઘાતનો પ્રયાસ કર્યોકીર્તિ પટેલ પર ગુનો નોંધાયો

યુ-ટ્યુબર બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો

આ ત્રાસથી કંટાળી યુવાને બે વાર ફિનાઈલ પીીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. પ્રથમ વખત તેણે પોતાના ઘરે ફિનાઈલ પીધી અને બીજી વખત જેતપુર નવાગઢ નજીક ભાદરના પુલ પાસે ફરી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. હાલ અબજલ સીડા સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ પર પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ કડક નજર રાખી રહ્યા છે.

કીર્તિ પટેલ પર ગુનો નોંધાયો

ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધાયો છે. પોલીસ દોષિતો સામે ખંડણી, ધમકી, અને આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ તપાસ કરી રહી છે. કીર્તિ પટેલની વિવાદિત પ્રવૃત્તિઓ અને તેના ફોલોઅર્સની વધતી ઘટતી સંખ્યા બાદ પોલીસ કડક કાર્યવાહી માટે સજ્જ છે.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢ ખાતે યોજાયેલા મહા શિવરાત્રી મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયોનો વિરોધ કરવા જૂનાગઢના યુ-ટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. અબજલના આ વીડિયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેનો ખાર રાખી કીર્તિ અને તેની ટોળકીએ અબજલને નિશાન બનાવ્યો હતો.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, attempted suicide Junagadh, Breaking news, CM Gujarat, extortion and harassment case, gujarat, gujarati news, Junagadh, junagadh news, Junagadh police action, Junagadh YouTuber controversy, Kirti Patel, Kirti Patel controversy, Kirty Patel extortion case, Kirty Patel threat case, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, phenyl, pm modi, Police complaint, Politics, Shivratri video controversy, social media influencer controversy, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, youtuber, આત્મહત્યાનો પ્રયાસ, કીર્તિ પટેલ ખંડણી, કીર્તિ પટેલ યુ-ટ્યુબ ધમકી, ખંડણી ગુનો, જૂનાગઢ પોલીસ એક્શન, જૂનાગઢ યુટ્યુબર વિવાદ, ફોલોઅર્સ વિવાદ, શિવરાત્રી વિડીયો વિવાદ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કિસ્સો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 21, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જૂનાગઢમાં પ્રથમ વખત અમલમાં લાવવામાં આવ્યું ‘અશાંત વિસ્તાર અધિનિયમ-1991’
Next Article યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, અંબાજી ગબ્બર રોપ-વે 6 દિવસ માટે બંધ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?