ભાવનગર શિક્ષણ સમિતિની મિટિંગ થઈ હતી જેમાં કોંગ્રસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ કહ્યુ કે સરકારી શાળાઓમાં શિક્ષકો અને શિક્ષણ ના અભાવે વાલીઓને ખાનગી શાળાઓમાં ભણતર માટે પોતાના બાળકોને મૂકવા પડે છે . વર્ગમાં વિદ્યાર્થીઓ ની સંખ્યા ઓછી થવા થી શિક્ષકો ફાજલ પડે છે તેમ છતાંય ભાજપ પ્રેરિત શિક્ષણ સમિતિ દ્વારા ભણતરની ગુણવતા માટે કોઈ કડક પગલાં લેવામાં નથી આવતા . જેને લઈ મિટિંગમાં ઉગ્ર બોલા ચાલી થઈ હતી .
વળતા જવાબ માં શિક્ષણ સમિતિના પ્રમુખ પોતનુ વાણી ભાન ભૂલ્યા હતા અને કહ્યું હતું.
“આવા હરામી કામો , નાલાયક કામો કોંગ્રેસ નહી કરે તો કોણ કરશે ”
હવે જોવાનુ રહ્યુકે સરકારમાં આ મીટિંગ ના શું પડઘા પડે છે .
બાઈટ ૧ : પ્રકાશ વાઘાણી, શહેર પ્રમુખ કોંગ્રેસ
બાઈટ ૨ : શિશિર માંડલિયા , પ્રમુખ શિક્ષણ સમિતિ