click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં ‘બિપરજોય’નું જોખમ, મૂશળધાર વરસાદની પણ શક્યતા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં ‘બિપરજોય’નું જોખમ, મૂશળધાર વરસાદની પણ શક્યતા
Gujarat

ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં ‘બિપરજોય’નું જોખમ, મૂશળધાર વરસાદની પણ શક્યતા

ચક્રવાતી તોફાન બિપરજોયની અસર દેખાવા લાગી છે.

Last updated: 2023/06/14 at 11:49 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

મુંબઈથી લઈને કેરળના કિનારા સુધી સમુદ્રમાં તોફાની લહેરો ઉઠી રહી છે. ગુજરાતમાં આઈએમડીએ ભારે એલર્ટ જારી કર્યુ છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ચેતવણી જારી કરી દેવાઈ છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, લક્ષદ્વીપ વગેરે સહિત અમુક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ગુજરાતમાં માછીમારો માટે પણ એલર્ટ જારી કરી દેવાયુ છે. 16 જૂન સુધી બંદરો બંધ કરી દેવાયા છે.

આવનારા ચક્રવાતના કારણે વિસ્તારમાં વધુ ભારે વરસાદ અને ઝડપી પવનો સાથે હવામાન ખરાબ થઈ ગયુ છે. હવામાન વિભાગ અનુસાર 15 જૂને ચક્રવાતી તોફાન બિપરજોયના પ્રભાવથી રાજસ્થાનના જોધપુર અને ઉદયપુરમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. 16 જૂને દક્ષિણ પશ્ચિમી રાજસ્થાનમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે એ પણ કહ્યુ કે 17 જૂન સુધી જોધપુર, ઉદયપુર અને અજમેર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર ખૂબ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુરૂવારે એટલે કે 15 જૂને બપોરે કચ્છ જિલ્લાના જખાઉ બંદરની પાસે પહોંચશે. જેની મહત્તમ ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. કિનારા સાથે ટકરાયા બાદ ઝડપ ધીમી થઈ જશે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર ચક્રવાત બિપરજોય 13 જૂને રાતે સાડા 11 વાગે ઉત્તર પૂર્વ અરબ સાગરની ઉપર અક્ષાંક્ષ 21.7N અને લાંબા 66.3E પાસે, દેવભૂમિ દ્વારકાના લગભગ 300 કિલોમીટર WSWમાં સ્થિત છે. ટ્રેકરના લેટેસ્ટ અપડેટ અનુસાર ચક્રવાતી તોફાન બિપરજોય હાલ 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના કિનારા તરફ વધી રહ્યુ છે.

ચક્રવાત બિપરજોય ઝડપી થવાના કારણે મુંબઈમાં ઊંચી-ઊંચી લહેરો ઉઠી રહી છે. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોના નિવાસીઓને શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરી દેવાયા કેમ કે ચક્રવાત બિપરજોય વધુ ગંભીર થતુ જઈ રહ્યુ છે. કુલ 17 એનડીઆરએફ ટીમોને કચ્છમાં ચાર, દ્વારકા અને રાજકોટમાં 3, જામનગરમાં 2 અને પોરબંદરમાં એક ટીમ સહિત તૈનાત કરવામાં આવ્યા છે. કેમ કે આજે ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોથી પસાર થવાનું છે. ગુજરાતના કચ્છ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લાની સ્કુલોમાં બે દિવસની રજા જાહેર કરી દેવાઈ છે.

You Might Also Like

મોદી સરકારના 11 વર્ષ પુરા થવા પર NaMo એપ પર ‘જન મન સર્વે’ ની થઇ શરૂઆત, પ્રથમ દિવસે જ 5 લાખ લોકોનો મળ્યો રિસ્પૉન્સ

સૌથી પહેલા મળશે તત્કાલ ટિકિટ, જાણો IRCTCના આ 10 મિનિટના નિયમ વિશે

રાકેશ શર્મા બાદ બીજા ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કરશે અંતરિક્ષની સફર, વાયુસેનાએ શુભેચ્છા પાઠવી

પાટણ જિલ્લામાં ૩૧૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૭૦ ની પેટાચૂંટણી માટે ૪૮૪૮ ફોર્મ ભરાયા

ઓર્ગેનિક ખેતી સાથે તૈયાર થઇ રહ્યો છે ખેડૂતોની સમૃદ્ધિનો પ્લાન, બદલાઇ રહી છે ગ્રામીણ ભારતની તસવીર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 14, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ધોનીએ ગુપ્ત રીતે નિવૃત્તિ લીધી! CSKએ 33 સેકન્ડનો વીડિયો પોસ્ટ કરી ચોંકાવ્યા
Next Article PAN Aadhaar Card Link: 30 જૂન 2023 સુધી પાન-આધાર કાર્ડ લિંક કરાવી દેજો, Income Tax વિભાગે લોકોને કર્યાં એલર્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મોદી સરકારના 11 વર્ષ પુરા થવા પર NaMo એપ પર ‘જન મન સર્વે’ ની થઇ શરૂઆત, પ્રથમ દિવસે જ 5 લાખ લોકોનો મળ્યો રિસ્પૉન્સ
Gujarat જૂન 10, 2025
સૌથી પહેલા મળશે તત્કાલ ટિકિટ, જાણો IRCTCના આ 10 મિનિટના નિયમ વિશે
Gujarat જૂન 10, 2025
રાકેશ શર્મા બાદ બીજા ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કરશે અંતરિક્ષની સફર, વાયુસેનાએ શુભેચ્છા પાઠવી
Gujarat જૂન 10, 2025
પાટણ જિલ્લામાં ૩૧૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૭૦ ની પેટાચૂંટણી માટે ૪૮૪૮ ફોર્મ ભરાયા
Gujarat Patan જૂન 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?