click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘ભારતને પોતાના બચાવ માટે પહેલા હુમલો કરવાનો અધિકાર’, અમેરિકા અને ચીનને રાજનાથ સિંહનો રોકડો જવાબ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘ભારતને પોતાના બચાવ માટે પહેલા હુમલો કરવાનો અધિકાર’, અમેરિકા અને ચીનને રાજનાથ સિંહનો રોકડો જવાબ
Gujarat

‘ભારતને પોતાના બચાવ માટે પહેલા હુમલો કરવાનો અધિકાર’, અમેરિકા અને ચીનને રાજનાથ સિંહનો રોકડો જવાબ

ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદને લઈને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો ભારત પર હુમલો થશો તો તેનો જવાબ મોટા હુમલા દ્વારા આપશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ અઠવાડિયે તેમના અમેરિકી સમકક્ષ પીટ હેગસેથ સાથે લગભગ 20 મિનિટ સુધી વાતચીત કરી હતી.

Last updated: 2025/07/02 at 7:09 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતે તાજેતરમાં “ઓપરેશન સિંદૂર” અંતર્ગત જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા આતંકી હુમલાનું મજબૂત જવાબ આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે દેશની અખંડિતતા અને સુરક્ષાને પલમાં પણ પડકારવામાં આવશે તો તેનું જવાબી પ્રહાર પણ એતિહાસિક અને તીવ્ર હશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના રક્ષા પ્રધાન પીટ હેગસેથ સાથે લગભગ 20 મિનિટ સુધી થયેલી વાતચીતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત હવે આતંકવાદી ઘસણખોર કૃત્યો સામે માત્ર રક્ષણાત્મક રીતે નહીં, પરંતુ પ્રથમ હુમલો કરવાનો અધિકાર પણ રાખે છે.

આ નિવેદન દ્વારા તેમણે ભારતની નવી રણનીતિ સ્પષ્ટ કરી – કે હવે આતંકવાદ સામે લડાઈમાં પૂર્વશર્ત રૂપે હુમલાનો વિકલ્પ પણ ખુલ્લો છે. રાજનાથ સિંહે આ દરમિયાન પાકિસ્તાન પર પણ કડક આક્ષેપ કરતાં કહ્યું કે પાક. હવે આતંકવાદ માટે માત્ર આશ્રયસ્થાન જ નથી, પરંતુ પાકિસ્તાની સેનાનું તંત્ર પણ આતંકવાદીઓનું માર્ગદર્શન કરે છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાક. આર્મી ચીફ આસિમ મુનીરને વ્હાઈટ હાઉસમાં લંચ માટે આમંત્રિત કર્યો હતો, જેને ભારતે સાવચેતીપૂર્વક નોંધ્યું છે.

“ઓપરેશન સિંદૂર” દરમિયાન ભારતે આંતરરાષ્ટ્રીય કાનૂની ધોરણોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી હતી. રાજનાથ સિંહના જણાવ્યા અનુસાર, પેક સંઘર્ષના 100 કલાક દરમિયાન ભારતીય લશ્કરે માત્ર આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જ્યારે પાક. તરફથી નાગરિક વિસ્તારોને ઉદ્દેશિત કરાયા હતા, જે જીવલેણ અને નિંદનીય છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ભારતની કાર્યવાહી “માપદંડ મુજબની, બિન-ઉશ્કેરણીજનક, પ્રમાણસર અને ફોકસ્ડ” હતી.

આ પ્રકારના નિવેદન અને ઍક્શન દ્વારા ભારતે સમગ્ર વિશ્વ સમુદાયને સંદેશ આપ્યો છે કે તે માત્ર આતંક સામે લડવા તૈયાર છે નહીં, પણ અવલંબિત આત્મરક્ષા માટે પહેલ કરવા પણ સજજ છે. “ઓપરેશન સિંદૂર” આજે માત્ર એક જવાબી કાર્યવાહી નહીં, પરંતુ આતંકવાદ સામેની ભારતની નીતિમાં પરિવર્તનનું પ્રતીક બની ગયું છે – એક એવું પ્રતિસાદ જે દુશ્મનને મોટાભાગે રાજકીય, લશ્કરી અને માનસિક સ્તરે ચેતવી દે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, america, America - India, china, news channel in india, oneindianews, Operation Sindoor, Pahalgam, pakistan, Rajnath Singh, Terrorists, આતંકવાદ, આતંકી હુમલા, આંતરરાષ્ટ્રીય સ્તરે, ઓપરેશન સિંદૂર, જમ્મુ-કાશ્મીર, પહલગામ વિસ્તાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 2, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મહુધા અને કપડવંજ તાલુકા કોંગ્રેસમા ભડકો : ૨૦૦ જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા
Next Article ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ખાનગી રોકાણમાં 81 ટકાનો ઘટાડો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?