click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: એશિયન ગેમ્સ 2023 : ભારતે મેડલની સદી ફટકારી, કબડ્ડી-તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > એશિયન ગેમ્સ 2023 : ભારતે મેડલની સદી ફટકારી, કબડ્ડી-તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ
Gujarat

એશિયન ગેમ્સ 2023 : ભારતે મેડલની સદી ફટકારી, કબડ્ડી-તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ

19મી એશિયન ગેમ્સના 14માં દિવસે તીરંદાજીમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યા બાદ હવે ભારતે કબડ્ડીમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે તેણે 100 મેડલનો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો હતો. આ 100 મેડલમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ સામેલ છે. મહિલા કબડ્ડીમાં ભારતે 25મો ગોલ્ડ જીત્યો હતો.

Last updated: 2023/10/07 at 12:41 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

એશિયન ગેમ્સ 2023 માં આજે ભારતે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. પહેલા તીરંદાજીમાં ભારતના ઓજસે ભારતના જ અભિષેક વર્માને 149-147થી હરાવીને ગોલ્ડ મેડલ  જીત્યો હતો, જ્યારે બીજો ગોલ્ડ ભારતની મહિલા કબડ્ડી ટીમની ખેલાડીઓએ ભારત  ને અપાવ્યો હતો.

Contents
ભારતને તીરંદાજીમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મળ્યોભારતે પુરુષોની તીરંદાજીમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યોક્રિકેટમાં પુરૂષ ટીમની નજર ગોલ્ડ મેડલ પરPM મોદીએ પાઠવી શુભકામના

ભારતને તીરંદાજીમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મળ્યો

ભારતે 19મી એશિયન ગેમ્સના 14માં દિવસે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલા ગોલ્ડ મેડલ મેચમાં ભારતની જ્યોતિ સુરેખાએ દક્ષિણ કોરિયાની સો ચાએ વોનને 149-145ના માર્જિનથી હરાવ્યું. અદિતિએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

🥇🇮🇳 𝐀𝐛𝐬𝐨𝐥𝐮𝐭𝐞 𝐝𝐨𝐦𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧!

Our Women's Kabaddi team has emerged victorious, defeating the Chinese Taipei team and securing the coveted Gold Medal 🥇🌟

The unparalleled skill, tenacity, and teamwork of the women's team have brought glory to the nation🥳. And… pic.twitter.com/SG9Qq1rZzu

— SAI Media (@Media_SAI) October 7, 2023

ભારતે પુરુષોની તીરંદાજીમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યો

શનિવારે પુરુષોની તીરંદાજી સ્પર્ધામાં ભારતે ગોલ્ડ અને સિલ્વર જીત્યા હતા. ફાઈનલમાં ભારતના ઓજસે ભારતના જ અભિષેક વર્માને 149-147થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને અભિષેક વર્માએ સિલ્વર મેડલથી સંતોષ મનાવવો પડ્યો હતો. મતલબ ભારતે તીરંદાજીમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ બંને જીત્યા હતા.

🇮🇳 𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐕𝐈𝐂𝐓𝐎𝐑𝐘🥇🥈

🏹Compound Archers Pravin Ojas Deotale (#KheloIndiaAthlete) and @archer_abhishek win the GOLD🥇 and SILVER 🥈respectively at the #AsianGames2022. 🤩🥳

This is the 8th and 9th medal for India and the 6th Gold medal in Compound Archery 🤩

🇮🇳… pic.twitter.com/BYFcQmSl5k

— SAI Media (@Media_SAI) October 7, 2023

ક્રિકેટમાં પુરૂષ ટીમની નજર ગોલ્ડ મેડલ પર

ક્રિકેટની સિઝન ચાલી રહી છે. ભારતમાં વર્લ્ડ કપની મેચો રમાઈ રહી છે તો બીજી તરફ ચીનમાં એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્રિકેટમાં પુરુષ વિભાગમાં ગોલ્ડ મેડલ માટે ભારતનો સામનો અફઘાનિસ્તાનના સામે થશે. અફઘાનિસ્તાનની ટીમ 2010 અને 2014ની સિલ્વર મેડલ વિજેતા છે. આ વખતે પણ તે પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ભારતે મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ઋતુરાજ ગાયકવાડ એન્ડ કંપની પાસેથી પણ આવી જ સફળતાની અપેક્ષા રાખવામાં આવશે.

A momentous achievement for India at the Asian Games!

The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals.

I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA

— Narendra Modi (@narendramodi) October 7, 2023

PM મોદીએ પાઠવી શુભકામના

19મી એશિયન ગેમ્સના 14માં કબડ્ડીમાં મહિલા ખેલાડીઓએ ગોળ મેડલ જીતી ઈતિહાસ રચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શુભકામના પાઠવી હતી, સાથે જ એશિયન ગેમ્સમાં 100 મેડલ જીતવા પર દરેક રમતમાં મેડલ જીતનાર ખેલાડીઓને PM મોદીએ શુભેચ્છા પાઠવી હતી.

 

 

 

 

 

 

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: @india, @narendramodi, Abhishek Verma, Asian Games 2023, bronze medal, Gold Medal, Women's Kabaddi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 7, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article GST કાઉન્સિલની બેઠકમાં લેવાઈ શકે છે આ મોટો નિર્ણય,લિકર અને બાજરીમાંથી બનેલ પ્રોડક્ટ્સ પર ઘટશે ટેક્સ.
Next Article પૂર્વ ISRO ચીફે આપ્યા સંકેત, કહ્યું- મિશનની સફળતાથી ભવિષ્યમાં મળશે મોટી મદદ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?