CWG 2026માં પ્રીતિ પવારનો ગોલ્ડન પંચ : 54 કિગ્રા ફાઇનલમાં કેનેડાની સ્કારલેટ ડેલગાડોને 5-0થી હરાવી
ભારતીય બોક્સર પ્રીતિ પવારે ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ઐતિહાસિક સફળતા મેળવી છે. મહિલા 54 કિલોગ્રામ વજનવર્ગની ફાઇનલમાં પ્રીતિએ કેનેડાની સ્કારલેટ સવાના ડેલગાડોને સર્વસંમતિ?...
રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું
રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધા તા. ૦૮-૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે ઓપન ભાઈઓની કરાટે સ્પર્ધા યોજાયેલ છે. જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ, ?...
ગુજરાતના આદિવાસી યુવાને સિંગાપોરમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ કર્યું રોશન
સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગરીબ આદિવાસી પરિવારના દીકરા ચેતન ભઘરીયાએ ચમકદાર પ્રદર્શન કરીને સમગ્ર દેશનું ગૌરવ વધાર્?...
કપડવંજના ૭૧ વર્ષીય શકુંતલા પંડ્યાએ શ્રીલંકા દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યો
કપડવંજ તાલુકાના મુળ આતરસુંબાના વતની અને સ્વ. છોટાલાલ શંકરલાલની દીકરી હાલ અમદાવાદ ખાતે રહેતા ૭૧ વર્ષીય શકુન્તલાબેન શશીકાંતભાઈ પંડ્યાએ શ્રીલંકા ઇન્ટરનેશનલ માસ્ટર એથલેટીક્સ ચેમ્પિયન ૨૦૨૫ ...
શૂટિંગ વર્લ્ડકપમાં ભારતની સુરુચિ સિંઘે રચ્યો ઇતિહાસ, સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો
ભારતીય મહિલા શૂટર સુરુચી ઈન્દર સિંઘે શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ તેનો વ્યક્તિગત ઇવેન્ટમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ છે. https://twitter.com/KhelNow/s...
દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ઉમરેઠના દીકરાએ જિલ્લાનું નામ દેશમાં ગુંજતું કર્યું :
7માં ઓપન નેશનલ યુથ ગેમ - 2024 અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. તારીખ 22 ડિસેમ્બરના રોજ રીલે દોડમાં સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ઉમરેઠના ચાર ખેલાડીઓની ટીમે ભાગ લીધો હતો. ઉમર...
Paralympics 2024માં ભારતને બીજો ગોલ્ડ, નિતેશ કુમારે બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ મેડલ
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ મેડલ પેરા-બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમારે મેન્સ સિંગલ બેડમિન્ટન SL3માં જીત્યો હતો. આ સાથે હવે આ પેરાલિમ્પિકમાં ભારત પાસે કુલ 9 મેડલ છ?...
નીરજ ચોપરા ગોલ્ડ ચૂક્યો, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ,જાણો કોને મળ્યો ગોલ્ડ
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સિલ્વર મેડલ જીત્યો છે. તે ટોક્યો ઓલિમ્પિકમાં જીતેલા ગોલ્ડ મેડલને ડીફેન્ડ ન કરી શક્યો, કારણ કે આ વખતે ગોલ્ડ પાકિસ્તાનના અરશદ નદીમના નામે ગયો છે. નીરજ ચોપરાન...
લોકોએ આપી હતી અનાથ આશ્રમમાં મૂકી આવવાની સલાહ: દીકરીએ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ કર્યું રોશન
વર્લ્ડ એથ્લેટિક પેરા ચેમ્પિયનશિપમાં સોમવારે ભારતીય એથ્લેટ દીપ્તિ જીવનજીએ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. ભારતીય પેરા-એથ્લેટ દીપ્તિ જીવનજીએ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિય...
સુમિત અંતિલે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ
એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતીય એથ્લીટોનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન પેરા ગેમ્સ 2023ના ત્રીજા દિવસે ભારતના સુમિત અંતિલે ઈતિહાસ રચ્યો હતો. સુમિતે એશિયન પેરા ગેમ્સન...