click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ISROના વૈજ્ઞાનિકો તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચ્યા, ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પ્રાર્થના કરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ISROના વૈજ્ઞાનિકો તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચ્યા, ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પ્રાર્થના કરી
Gujarat

ISROના વૈજ્ઞાનિકો તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચ્યા, ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પ્રાર્થના કરી

ચંદ્રયાન-3 આવતીકાલે શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટરથી લોન્ચ થશે. અગાઉ ISROએ ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 લોન્ચ કર્યા હતા જે અસફળ રહ્યા હતા.

Last updated: 2023/07/13 at 12:12 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ISRO આવતીકાલે બપોરે 2.35 વાગ્યે આંધ પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 લોન્ચ કરવાનું છે ત્યારે ISROના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3નું નાનું મોડલ લઈને તિરુપતિ વેંકટચલપતિ મંદિરે સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરવા પહોંચી હતી.

Contents
વૈજ્ઞાનિકોએ પૂજા કરીચંદ્રયાન-3 શું છે ?આવતીકાલે લોન્ચ કરવામાં આવશે

#WATCH | Andhra Pradesh | A team of ISRO scientists team arrive at Tirupati Venkatachalapathy Temple, with a miniature model of Chandrayaan-3 to offer prayers.

Chandrayaan-3 will be launched on July 14, at 2:35 pm IST from Satish Dhawan Space Centre, Sriharikota, ISRO had… pic.twitter.com/2ZRefjrzA5

— ANI (@ANI) July 13, 2023

વૈજ્ઞાનિકોએ પૂજા કરી

આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટચલપતિ મંદિરમાં ISROના વૈજ્ઞાનિકોએ પૂજા અર્ચના કર્યા બાદ તેણે નાનું મોડલ બતાવીને કહ્યું કે આ ચંદ્રયાન-3 છે. આવતીકાલે તેનું લોન્ચ કરવામાં આવશે. ISROએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ISRO ચંદ્રયાનનું ત્રીજું મિશન આવતીકાલે લોન્ચ કરશે. આ પહેલા મંગળવારે ISROના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણનું સફળતાપૂર્વક રિહર્સલ કર્યું હતું. ISRO તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે લોન્ચિંગની સમગ્ર તૈયારી અને ડમી સ્વરૂપમાં પ્રક્રિયાનું 24 કલાકનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. અગાઉ ISROએ ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 એમ બે મિશન લોન્ચ કર્યા હતા. જો કે બંને સપાટી પર સફળતા પુર્વક ઉતરી શક્યા ન હતા.

ચંદ્રયાન-3 શું છે ?

ISROના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો આગળનો તબક્કો છે જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણો કરશે. તેમાં પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર હશે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર કયા કારણોસર ઉતરી શક્યું નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આવતીકાલે લોન્ચ કરવામાં આવશે

ચંદ્રયાન-3 આવતીકાલે બપોરે 2:35 વાગ્યે શ્રીહરિકોટા કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે અને જો બધુ યોજના મુજબ ચાલશે તો 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. આ પહેલા ગઈકાલે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 ધરાવતી એન્કેપ્સ્યુલેટેડ એસેમ્બલી LVM-3 સાથે જોડવામાં આવી હતી. આ મિશનથી ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.

 

You Might Also Like

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી

ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર

રેલ્વે દ્વારા મોટી તૈયારીઓ…હવે સ્લીપર કોચમાં પણ મળશે આ સુવિધા

TAGGED: Chandrayaan 3, Isro

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 13, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ મામલે NCP નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી
Next Article યમુનાની જળસપાટી વધતાં દિલ્હીના CMનો નિર્ણય, સરકારી-ખાનગી શાળાઓ બંધ કરવા આદેશ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
Gujarat જૂન 7, 2025
ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી
Gujarat જૂન 7, 2025
ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?