click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જયશંકરે SCO બેઠકમાં લગાવી પાકિસ્તાનની ક્લાસ, આતંકવાદ પર શાહબાઝ શરીફની હાજરીમાં સંભળાવ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જયશંકરે SCO બેઠકમાં લગાવી પાકિસ્તાનની ક્લાસ, આતંકવાદ પર શાહબાઝ શરીફની હાજરીમાં સંભળાવ્યું
Gujarat

જયશંકરે SCO બેઠકમાં લગાવી પાકિસ્તાનની ક્લાસ, આતંકવાદ પર શાહબાઝ શરીફની હાજરીમાં સંભળાવ્યું

તેમણે ઇશારા ઇશારામાં CPEC પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે SCOનો ઉદ્દેશ્ય એકપક્ષીય રીતે પ્રાપ્ત થશે નહીં.

Last updated: 2024/10/16 at 3:22 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં SCO સમિટ માટે પાકિસ્તાનમાં છે. એસસીઓ સમિટમાં પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફની સામે એસ.જયશંકરે આતંકવાદ પર સંભળાવ્યું હતું. ઈસ્લામાબાદમાં એસસીઓની બેઠક દરમિયાન મજબૂત સંદેશ આપતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે સીમા પારના આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાને આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે બંને દેશો વચ્ચેના સંબંધો કેમ બગડ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે ચીનને પણ લપેટી દીધું હતું. તેમણે ઇશારા ઇશારામાં CPEC પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે SCOનો ઉદ્દેશ્ય એકપક્ષીય રીતે પ્રાપ્ત થશે નહીં.

At the 23rd Meeting of SCO Council of Heads of Government, in Islamabad, Pakistan, EAM Dr S Jaishankar says "…If trust is lacking or cooperation inadequate, if friendship has fallen short and good neighbourliness is missing somewhere, there are surely reasons to introspect and… pic.twitter.com/8fNJDHk0Yq

— ANI (@ANI) October 16, 2024

At the 23rd Meeting of SCO Council of Heads of Government, in Islamabad, Pakistan, EAM Dr S Jaishankar says "…Our endeavours will progress only when our commitment to the Charter remains firm. It is axiomatic that development and growth requires peace and stability. As the… pic.twitter.com/ynobeJQVFE

— ANI (@ANI) October 16, 2024

એસસીઓ ફોરમમાંથી બોલતા જયશંકરે કહ્યું હતું કે, ‘જો કોઈ વિશ્વાસ નથી કે સહકારનો અભાવ છે, જો મિત્રતા ઓછી થઈ છે અને પાડોશી જેવું વર્તન નથી થઇ રહ્યું તો તેના કારણો શોધવા જોઈએ અને તેને દૂર કરવા જોઈએ.’ જોકે તેમણે પાકિસ્તાનનું નામ લીધું નહોતું. પરંતુ તેમનો ઇશારો સ્પષ્ટ હતો. જયશંકરે વધુમાં કહ્યું કે જો સરહદ પારથી આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપવામાં આવશે તો વેપાર, ઉર્જાનો પ્રવાહ અને લોકો વચ્ચેનો સંપર્ક કેવી રીતે વધશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કટ્ટરવાદથી કોઈ દેશ આગળ વધતો નથી. વિકાસ અને પ્રગતિ માટે શાંતિ જરૂરી છે.

At the 23rd Meeting of SCO Council of Heads of Government, in Islamabad, Pakistan, EAM Dr S Jaishankar says "From an Indian perspective, our own global initiatives and national endeavours are also strongly relevant for the SCO. The International Solar Alliance promotes renewable… pic.twitter.com/cjonYo8eqE

— ANI (@ANI) October 16, 2024

ભારત કહેતું રહ્યું છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે. પરંતુ આ માટે પાકિસ્તાન આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણ બનાવે તે જરૂરી છે. જયશંકરનું આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની મુલાકાતના એક દિવસ બાદ આપ્યું હતું. તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાનમાં SCO ફોરમમાંથી વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો કે સરહદ પર આતંકવાદ અને અલગતાવાદના કારણે વેપાર અને સંબંધોને પ્રોત્સાહન નહીં આપે.

At the 23rd Meeting of SCO Council of Heads of Government, in Islamabad, Pakistan, EAM Dr S Jaishankar says "… Industrial cooperation can enhance competitiveness and expand labour markets. MSME collaboration has positive implications for employment. Our collective endeavours… pic.twitter.com/y2Ca5vYG5k

— ANI (@ANI) October 16, 2024

વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ પોતાના સંબોધનમાં ચીનનો સમાવેશ કર્યો હતો. CPEC પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યા વિના જયશંકરે કહ્યું કે જો આપણે પસંદગીપૂર્વક વિશ્વની પ્રથાઓનું પાલન કરીશું, ખાસ કરીને વેપાર અને વ્યવસાયિક માર્ગો પર તો સભ્ય દેશો પ્રગતિ કરી શકશે નહીં. આ માટે તમામ દેશો પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વને માન્યતા આપે તે જરૂરી છે.

 

 

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: @india, Career paths, CPEC project, External Affairs Minister S. Jayashankar, oneindianewscom, pakistan, sco meeting, SCO સમિટ, Shahbaz Sharif., topnews, topnewschannelinindia, વિદેશ મંત્રી એસ. જયશંકરે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 16, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બજારુ ખાદ્ય ચીજવસ્તુમાં થૂંકનારા સામે યોગી સરકાર કડક બનશે, દાખલારૂપ સજાનો કાયદો લવાશે
Next Article ગુજરાતના આ 8 શેહરોમાં બનશે બુલેટ ટ્રેનનું સ્ટેશન, સુવિધાઓ જોઈ એરપોર્ટ પણ ભૂલી જશો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?