મોદી સરકારમાં મોટા ફેરબદલના અહેવાલ આવ્યા છે. કાયદા મંત્રી પદેથી કિરેન રિજિજુને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુનરામ મેઘવાલને કાયદા મંત્રી જાહેર કરાયા છે. અહેવાલ અનુસાર કિરેન રિજિજુને બીજા કોઈ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
માહિતી અનુસાર તેમને અર્થ સાયન્સ મંત્રાલય સોંપવામાં આવ્યાનો નિર્ણય થયો છે.