click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શિમલામાં ભૂસ્ખલન થતાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શિમલામાં ભૂસ્ખલન થતાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી
Gujarat

શિમલામાં ભૂસ્ખલન થતાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગઈકાલે મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ભૂસ્ખલનની દુર્ઘટનામાં વધારો થયો છે.

Last updated: 2025/06/30 at 5:03 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં છેલ્લા 24 કલાકથી પડતું વરસાદ સમગ્ર શહેરમાં તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદના કારણે આજે સવારે ભટ્ટાકુફર વિસ્તારમાં આવેલી માથુ કોલોનીમાં એક પાંચ માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. સદભાગ્યે, ઈમારત ગઈકાલે જ ખાલી કરાવી લેવામાં આવી હતી કારણ કે તેમાં તિરાડો જોવા મળી રહી હતી. આ કારણે કોઈપણ જાનહાનિ થઈ નથી. મિડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તિરાડો ફોરલેન નિર્માણના કારણે પડી હતી, જેના કારણે ઇમારતના પાયા કમજોર થઈ ગયા હતા. જો કે, ઈમારત ધરાશાયી થતાં તેની આસપાસની અન્ય ઈમારતો પણ જોખમ હેઠળ આવી ગઈ છે. અનેક રહેવાસીઓને તાત્કાલિક ઘર ખાલી કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, પરંતુ લોકોમાં ભારે ભયનો માહોલ છે.

સ્થાનિક નાગરિકોએ પ્રશાસન સામે ગંભીર આરોપો મૂક્યા છે કે, ફોરલેનના બાંધકામ દરમ્યાન ન તો યોગ્ય સુરક્ષા સાધનો અપનાવાયા અને ન તો જમીનની સ્થિરતા અંગે યોગ્ય સર્વે કરવામાં આવ્યો. પરિણામે, લોકોના જીવને જોખમમાં મૂકી દેવામાં આવ્યા છે. હજી સુધી કોઈ વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યો નથી, જેને કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. લોકોનું કહેવું છે કે જો સમયસર નિરીક્ષણ અને પગલાં લેવાય હોત, તો આવી ઘટનાની પુનરાવૃતિ થાતી નહીં.

हिमाचल प्रदेश के शिमला में 5 मंजिला इमारत गिरी, भारी बारिश से भट्टाकुफर इलाके में हादसा#Shimla | #BuildingCollapse |#HeavyRain | #Bhattakufar |#HimachalPradesh | pic.twitter.com/GAzDyBfztC

— One India News (@oneindianewscom) June 30, 2025

ભારે વરસાદે શિમલામાં અન્યત્ર પણ તબાહી મચાવી છે. જાલોગ નજીક એક વાહન ભારે વરસાદ અને ખિસકોળના કારણે દુર્ઘટનાગ્રસ્ત બન્યું, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. શિમલા આપત્તિ નિવારણ વિભાગ અનુસાર, શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ‘ક્લાઉડબર્સ્ટ’ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને રસ્તાઓ અવરોધિત થઈ ગયા છે. ચિમિયાન સ્થિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નજીક પણ એક અન્ય ઈમારત ધરાશાયી થઈ હતી. તે ઈમારત પણ ખાલી કરાવવામાં આવી હોવાથી જાનહાનિ ટળી છે, પરંતુ તેને લઈ તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

હવામાન વિભાગે આગામી 24-48 કલાક માટે પણ હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યો છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને કાટમારૂ તોફાનની સંભાવનાને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે લોકોને ઘરોમાં રહેવા અને અનાવશ્યક પ્રવાસ ટાળવા માટે સૂચના આપી છે. હાલની સ્થિતિમાં શિમલા સહિતના પર્વતીય વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે, પણ વરસાદ થમતો ન હોવાથી તંત્રના પ્રયત્નોને પણ અડચણ આવી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, collapses, gujarati news, HEAVY RAIN, Himachal Pradesh, Landslide, latest news, Shimla, top news, top news channel, ધોધમાર વરસાદ, ભયાનક ભૂસ્ખલન, ભૂસ્ખલન, વરસાદ, શિમલા, હિમાચલ પ્રદેશ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 શ્રમિકના મોતની આશંકા
Next Article ઝુમ્બાનો કેમ વિરોધ કરી રહ્યા છે મુસ્લિમ સંગઠનો? જાણો કોણે કરી હતી આ પ્રકારના ડાન્સની શરૂઆત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?