click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વરખડ ગામે સંયુક્ત રેઇડમાં , નશીલા પદાર્થ ન મળતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વરખડ ગામે સંયુક્ત રેઇડમાં , નશીલા પદાર્થ ન મળતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ
GujaratNarmada

વરખડ ગામે સંયુક્ત રેઇડમાં , નશીલા પદાર્થ ન મળતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

મહારાષ્ટ્રના સાકીનાકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એન.ડી.પી.એસ. ગુનાની તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે મુંબઈ પોલીસની ટીમ નર્મદા જિલ્લામાં પહોંચી હતી.

Last updated: 2026/05/29 at 4:07 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજપીપલા

નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ વિભાગ સતત સતર્ક બની અસરકારક કામગીરી કરી રહ્યો છે. તેના ભાગરૂપે આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના વરખડ ગામે મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સફળ રેઇડ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Contents
રાજપીપલા શૈશવ રાવ નર્મદા

મહારાષ્ટ્રના સાકીનાકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એન.ડી.પી.એસ. ગુનાની તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે મુંબઈ પોલીસની ટીમ નર્મદા જિલ્લામાં પહોંચી હતી. ત્યારબાદ આમલેથા પોલીસ, એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમ સાથે મળીને વરખડ ગામે સુધીરભાઈ મનુભાઈ પટેલના ઘરે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન કેટલાક અલગ-અલગ પ્રકારના કેમિકલ મળી આવતા એફ.એસ.એલ. તથા એ.ટી.એસ.ની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. આધુનિક Raman Spectrometer કીટ મારફતે કરવામાં આવેલી વૈજ્ઞાનિક તપાસમાં ઇથાઇલ પ્રિપેરેજીન, યુરિયા નાઈટ્રેટ, પાલમેટિક એસિડ, પેઈન્ટ સ્ટ્રીપર અને નાઇટ્રો ગ્લીશરીન જેવા કેમિકલ મળી આવ્યા હતા.

પરંતુ સૌથી મહત્વની બાબત એ રહી કે સમગ્ર તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના નશીલા અથવા માદક પદાર્થ મળી આવ્યા નહોતા. જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને વિસ્તારમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસ દ્વારા તમામ કેમિકલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપ સિંહ તથા નર્મદાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ પારદર્શક અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસની આ ઝડપી અને સતર્ક કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો ગયો છે, સાથે જ નિર્દોષ લોકોમાં વિશ્વાસ પણ મજબૂત બન્યો છે.

શૈશવ રાવ નર્મદા

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે

શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી

સુરતના મોટા વરાછાના પોશ ફ્લેટમાં ચાલતી હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગારક્લબ’ પર ઉત્રાણ પોલીસનો દરોડો

TAGGED: @india, ATS #FSL, breakingnews, crimenews, gujarat, gujarati news, GujaratNews, GujaratPolice, IndiaNews, latest news, latestnews, MumbaiPolice, Narmada, NDPS, PoliceRaid, એટીએસ #એફએસએલ, એનડીપીએસ, ક્રાઇમ ન્યૂઝ, ગુજરાત પોલીસ, ગુજરાત સમાચાર, નર્મદા, નવીનતમ સમાચાર, પોલીસ દરોડો, બ્રેકિંગ ન્યૂઝ, ભારત સમાચાર, મુંબઈ પોલીસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 29, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની શોધમાં ગયેલા 7 લોકો પૂરથી ફસાયા, 5 જીવતા મળ્યા, રેસ્ક્યુ ઓપરેશન જોખમમાં
Next Article નર્મદા જિલ્લાના દેડિયાપાડાના પીપલોદ અને સાગબારાના પાટલામહુ PHC ખાતે અત્યાધુનિક LDR COMPLEX (પ્રસૂતિ ગૃહ) મંજૂર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
Gujarat Narmada મે 29, 2026
ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ
Gandhinagar Gujarat Kutch મે 29, 2026
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
Gujarat મે 29, 2026
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
Bhavnagar Gujarat મે 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?