click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત ATSનું મોટું ઓપરેશન : સિદ્ધપુર અને મુંબઈથી બે આતંકી ઝડપાયા, બોમ્બ બનાવવાની તૈયારીનો પર્દાફાશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત ATSનું મોટું ઓપરેશન : સિદ્ધપુર અને મુંબઈથી બે આતંકી ઝડપાયા, બોમ્બ બનાવવાની તૈયારીનો પર્દાફાશ
Gujarat

ગુજરાત ATSનું મોટું ઓપરેશન : સિદ્ધપુર અને મુંબઈથી બે આતંકી ઝડપાયા, બોમ્બ બનાવવાની તૈયારીનો પર્દાફાશ

ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા.

Last updated: 2026/04/22 at 12:00 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE
Highlights
  • ગુજરાત ATS દ્વારા સિદ્ધપુર અને મુંબઈમાં સંયુક્ત ઓપરેશન
  • બે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા યુવકોની ધરપકડ
  • બોમ્બ બનાવવાની તૈયારી અને ફંડિંગ પ્લાનિંગનો ખુલાસો
  • મોબાઈલમાંથી દેશ વિરોધી ચેટ અને ISIS જોડાણના પુરાવા
  • “કાફિરો કો મારેંગે…” જેવી ઉશ્કેરણીજનક વાતો ચેટમાં મળી
  • 11 દિવસના રિમાન્ડ પર લઇ વધુ તપાસ શરૂ

ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી સફળતા પ્રાપ્ત કરતાં ગુજરાત ATSએ એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન સિદ્ધપુર અને મુંબઈમાંથી બે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા યુવકોની ધરપકડ કરવામાં આવી છે, જે દેશ વિરોધી કાવતરાં રચી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, સિદ્ધપુરમાં રહેતા 22 વર્ષીય ઈરફાન પઠાણ પર ATSની નજર હતી. તપાસમાં બહાર આવ્યું કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે જોડાઈને દેશમાં “ગઝવા એ હિન્દ” સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યો હતો. આરોપી બોમ્બ બનાવવાની તૈયારી સાથે ફંડ ભેગું કરવાની પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલો હતો.

ATS દ્વારા તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર થયેલી ચેટ્સ મળી આવી હતી, જેમાં ISIS જેવા આતંકી સંગઠનો સાથે સંપર્ક હોવાનો ખુલાસો થયો છે. આ ચેટ્સમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ, હુમલાની યોજના અને ધાર્મિક ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ થયેલો જોવા મળ્યો હતો.

તપાસમાં વધુમાં સામે આવ્યું કે આરોપી રાજકીય નેતાઓ અને કેટલાક સંગઠનો સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યો હતો. સાથે જ RDX સહિતના વિસ્ફોટકો બનાવવાની તાલીમ અને હથિયારોની સ્મગલિંગ માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે સંપર્ક સ્થાપિત કરવાની પણ ચર્ચા થઈ હતી.

આ તપાસ દરમિયાન મુંબઈના 21 વર્ષીય મુર્શિદ શેખનું નામ પણ સામે આવ્યું હતું, જેને ATSએ મુંબઈમાંથી ઝડપી પાડ્યો હતો. બંને આરોપીઓના મોબાઈલમાંથી કટ્ટરપંથી સાહિત્ય અને દેશ વિરોધી પ્રવૃત્તિઓના પુરાવા મળ્યા છે.

હાલમાં ATS દ્વારા બંને આરોપીઓને 11 દિવસના રિમાન્ડ પર લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કેસ દેશની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે.

50થી વધુ ચેટ, 3 સ્ટેપની બ્રેઈનવૉશ પેટર્ન પારખીને 90 દિવસમાં નેટવર્ક તોડી પડાયું

ડિજિટલ ટ્રેકિંગથી મોટા નેટવર્કના પુરાવા મળ્યા

એટીએસને એક સામાન્ય ડિજિટલ ટ્રેકિંગ કવાયત દરમિયાન એક મોબાઈલ ફોનમાં ત્રણ સ્ટેપની પેટર્ન મળી. પહેલા સામાન્ય વાતચીત, પછી વૈચારિક કન્ટેન્ટ અને છેલ્લે ગુપ્ત પ્લાનિંગ. આ પેટર્નથી 2-3 મહિનાથી સતત એક્ટિવ બ્રેન વોશિંગના સંકેત મળ્યા.

 સોશિયલ મીડિયા મોનિટરિંગ, એન્ક્રિપ્ટેડ ચેટ ટ્રેક

50થી વધુ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ મેસેજ ટ્રેક કરાયા. એન્ક્રિપ્ટેડ ચેટ અને કેટલાક વિદેશી નંબરો મળી આવ્યા. પછી કોલ ડિટેલ, ચેટ હિસ્ટ્રી, મીડિયા ફાઇલનો ડેટા મેળવાયો.

કોલ, લોકેશન ટ્રેકિંગ, હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ

કોલ રેકોર્ડ્સ અને લોકેશન ડેટાથી જાણવા મળ્યું કે કોણ કોને મળી રહ્યું હતું અને ક્યાં પ્રવૃત્તિઓ થઈ રહી હતી. ભીડવાળા સ્થળો અને હાઇ પ્રોફાઇલ લોકો ટાર્ગેટ હતા.

ફંડિગ છુપાવવા નાના ટ્રાન્ઝેક્શનનો સહારો

તપાસમાં પુરાવા મળ્યા કે 500થી 5000 રૂપિયા સુધીના નાના ટ્રાન્ઝેક્શનથી ફંડ એકત્ર કરાયું હતું. ફંડની સીધી શંકા ટાળવા માટે ડિજિટલ ચુકવણી અને રોકડ બંનેનો ઉપયોગ કરાયો હતો. એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ, નકલી આઇડી અને વીપીએનથી ઓળખ છુપાવાઈ હતી.

આખા નેટવર્કને મેપ કરવા માટે લાંબુ સર્વેલન્સ

ATSએ ઉતાવળ નહોતી કરી. ઘણા દિવસો-અઠવાડિયા સુધી સંદિગ્ધો પર નજર રાખી, જેથી આખું નેટવર્ક સમજાઇ શકે અને પછી થોડીક માહિતી જ નહીં, આખું ષડયંત્ર પકડાયું. કોણે શું ભૂમિકા ભજવી તે ઓળખવા માટે આખા નેટવર્કનો મેપ બનાવ્યો હતો.

ષડયંત્ર રચાય તે પહેલાં સાચા સમયે રેડ

જ્યારે પૂરતા પુરાવા મળી આવ્યા ત્યારે એટીએસે એકસાથે કાર્યવાહી કરી, જેથી કોઈ છટકી ન શકે. મોટી સફળતા એ હતી કે એટીએસે એ પડયંત્રને હુમલા પહેલાં જ અટકાવી દીધું. પ્લાન અમલમાં આવે તે પહેલાં જ નેટવર્કને ખોરવી નાખવામાં આવ્યું.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

TAGGED: @india, Anti National Activity, Anti-national chat evidence, Bomb making terror plot, Breaking news, Breaking News Gujarat, CM Gujarat, Crime News India, Ghazwa e Hind plot India, gujarat, Gujarat ATS, Gujarat ATS operation, gujarati news, india news, India security news, ISIS Link, ISIS link Gujarat case, ISIS લિંક ગુજરાત કેસ, latest news, localnewsingujarat, mumbai crime, Mumbai terror arrest, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Siddhpur News, Siddhpur terror arrest, Terror Plot, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, આઈએસઆઈએસ લિંક, આતંકવાદી કાવતરું, ક્રાઈમ ન્યૂઝ ઈન્ડિયા, ગઝવા એ હિન્દ કાવતરું ભારત, ગુજરાત ATS ઓપરેશન, ગુજરાત એટીએસ, બોમ્બ બનાવવાનું આતંકવાદી કાવતરું, બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત, ભારત, ભારત સુરક્ષા સમાચાર, મુંબઈ આતંકવાદી ધરપકડ, મુંબઈ ગુના, રાષ્ટ્ર વિરોધી ચેટ પુરાવા, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ, સિદ્ધપુર આતંકવાદી ધરપકડ, સિદ્ધપુર સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 22, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સાચો ધર્મ વર્તમાન બતાવે, એક બીજાને કાપે તે ધર્મ ન કહેવાય તેમ ટકોર કરતાં મોરારિબાપુ
Next Article US ટેરિફ રિફંડ મામલે મોટી રાહત : ભારતને US પાસેથી ટ્રમ્પ ટેરિફના રિફંડ પેટે રૂ. ૧ લાખ કરોડ મળવાની સંભાવના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026
સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?