click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પીએમ મોદી દ્વારા સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > પીએમ મોદી દ્વારા સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન
AhmedabadGujarat

પીએમ મોદી દ્વારા સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન

સાણંદમાં સ્થાપીત થયેલા માઇક્રોન કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉદ્ગાટન કર્યું હતું. કોવિડ વખતે વિશ્વભરમાં ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા હતા ત્યારે પીએમ મોદીએ પ્રયાસો કરીને માઇક્રોન કંપનીને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે લાવ્યા હતા.

Last updated: 2026/02/28 at 5:31 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાના દ્રષ્ટિકોણથી આજે (28 ફેબ્રુઆરી) દેશ માટે ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સાણંદ GIDC ખાતે રોડ શો પછી માઇક્રોન ટેક્નોલોજી (Micron Technology) ના ATMP (Assembly, Testing, Marking & Packaging) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ નવા પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે જ ભારતમાં મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ બનવાની શરૂઆત થઈ રહી છે.

Contents
માઇક્રોન સાણંદ પ્લાન્ટમાં રોકાણ અને રોજગારીરેતીથી ચિપ સુધીની કામગીરીAI ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ ઉત્પાદનોભારતના ટેકનોલોજી ક્ષેત્રમાં ક્રાંતિ

#WATCH गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने साणंद में माइक्रॉन सेमीकंडक्टर टेक्नोलॉजी इंडिया प्राइवेट लिमिटेड की सेमीकंडक्टर असेंबली, टेस्ट एंड पैकेजिंग (ATMP) सुविधा का उद्घाटन किया।#ModiInSanand #MicronATMP #SemiconductorIndia #GujaratSemicon #MakeInIndia

[ Narendra Modi,… pic.twitter.com/MbKB0onPaw

— One India News (@oneindianewscom) February 28, 2026

માઇક્રોન સાણંદ પ્લાન્ટમાં રોકાણ અને રોજગારી

માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા સાણંદમાં ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD), DRAM અને NAND પ્રકારની મેમરી ચિપ્સ બનાવવા માટે કાર્યરત છે. હાલમાં પ્લાન્ટમાં 2,000 કર્મચારીઓ કાર્યરત છે, જે આગામી સમયમાં વધીને 5,000 થશે. ખાસ નોંધનીય છે કે, પ્લાન્ટમાં દિવ્યાંગ નાગરિકોને ટેકનિશિયન અને ઓપરેટર તરીકે રોજગારી આપવામાં આવી રહી છે.

सानंद, अहमदाबाद | केंद्रीय मंत्री अश्विनी वैष्णव ने कहा, "इस संयंत्र में मेमोरी चिप्स का निर्माण किया जाएगा।

सेमीकंडक्टर उद्योग आधारभूत है और कैमरों से लेकर मोबाइल तक सब कुछ के लिए मेमोरी चिप्स की आवश्यकता होती है… भारत ने वैश्विक मानचित्र पर सेमीकंडक्टर उद्योग में अपनी जगह… pic.twitter.com/czrICAjC5g

— One India News (@oneindianewscom) February 28, 2026

રેતીથી ચિપ સુધીની કામગીરી

સાણંદ ATMP પ્લાન્ટમાં ચિપ્સ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સાવચેતીપૂર્વક થાય છે. રેતીમાંથી શુદ્ધ સિલિકોન (Silicon) તૈયાર કરવામાં આવે છે, તેને ઇનગોટમાં રૂપાંતરિત કરીને વેફર્સ તૈયાર થાય છે. ફેબ્રિકેશન પ્લાન્ટમાં વેફર્સ પર ફોટોલિથોગ્રાફી દ્વારા ટ્રાન્ઝિસ્ટર્સ અને મેમરી પેટર્ન તૈયાર થાય છે. ત્યારબાદ સાણંદ ATMP પ્લાન્ટમાં વેફર્સનું એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ કરવામાં આવે છે.

The inauguration of Micron’s semiconductor facility marks a milestone in India’s journey towards technology leadership.
https://t.co/6b9FBoBK8k

— Narendra Modi (@narendramodi) February 28, 2026

AI ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ ઉત્પાદનો

માઇક્રોનના CEO સંજય મહરોત્રા જણાવ્યા અનુસાર, આ પ્લાન્ટમાં બનેલી ચિપ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા પ્રોસેસિંગ માટે મહત્વપૂર્ણ હશે. વૈશ્વિક સ્તરે AI ટેક્નોલોજી માટે તેજ અને વિશ્વસનીય મેમરી ઉપકરણો માટેની માંગને સાણંદ પ્લાન્ટ પૂર્ણ કરશે.

#WATCH | Sanand, Gujarat: Sanjay Mehrotra, CEO of Micron Technology, says, "Today is not just an inauguration. It is a moment in history… Many of you may not know this, but as a young boy, I grew up in Delhi. I attended Sardar Patel Vidyalaya, a top school in Delhi, a school… https://t.co/m2sxiWXodF pic.twitter.com/WzKJeHsBHE

— ANI (@ANI) February 28, 2026

ભારતના ટેકનોલોજી ક્ષેત્રમાં ક્રાંતિ

સાણંદ ATMP પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે ભારતને વિશ્વના સેમિકન્ડક્ટર ઉત્પાદન નકશામાં મહત્વપૂર્ણ સ્થાન મળવાનું શક્ય બની રહ્યું છે. આ પ્લાન્ટ માત્ર ચિપ્સ ઉત્પાદન માટે નહીં, પરંતુ નવી ટેક્નોલોજી, રોજગારી, R&D અને વૈશ્વિક એક્સપોર્ટ માટે પણ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, AI memory chips, AI ટેક્નોલોજી ચિપ્સ, Assembly, ATMP, Breaking news, CM Gujarat, gujarat, Gujarat technology investment, gujarati news, India semiconductor hub, latest news, Made in India chips, Marking & Packaging, Micron ATMP plant India, Micron India employment, Micron Technology, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, PM Modi Micron Gujarat visit, PM મોદી સાણંદ મુલાકાત, sanand, Sanand GIDC plant, Semiconductor Manufacturing India, SSD DRAM NAND production, SSD અને DRAM ઉત્પાદન, testing, top news, top news channel, topnews, topnewschannelinindia, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ વિકાસ, ગુજરાત ટેકનોલોજી, ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ, પીએમ મોદી, માઇક્રોન ATMP પ્લાન્ટ, માઇક્રોન ટેક્નોલોજી, માઇક્રોન પ્લાન્ટ સાણંદ, મેડ ઇન ઇન્ડિયા ચિપ, રોજગારી પ્લાન્ટ, સાણંદ, સાણંદ GIDC, સાણંદ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ, સાણંદ કાર્યક્રમ, સેમિકન્ડક્ટર હબ ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 28, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, હજારો લોકોએ પીએમનું અભિવાદન કર્યું
Next Article આંધ્રપ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ : 18ની મોત, 6 ગંભીર ઘાયલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?