click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીએ સાણંદથી કહ્યું : “ઇન્ડિયા ઈઝ કેપેબલ, ઇન્ડિયા ઈઝ કોમ્પિટીટીવ, ઇન્ડિયા ઈઝ કમિટેડ”
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > PM મોદીએ સાણંદથી કહ્યું : “ઇન્ડિયા ઈઝ કેપેબલ, ઇન્ડિયા ઈઝ કોમ્પિટીટીવ, ઇન્ડિયા ઈઝ કમિટેડ”
AhmedabadGujarat

PM મોદીએ સાણંદથી કહ્યું : “ઇન્ડિયા ઈઝ કેપેબલ, ઇન્ડિયા ઈઝ કોમ્પિટીટીવ, ઇન્ડિયા ઈઝ કમિટેડ”

ગુજરાત હવે સેમિકન્ડકટરનું હબ બનવા આગળ વધી રહ્યું છે. સાણંદ સ્થિત માઇક્રોન સેમિકન્ડક્ટરની ATMP(એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસેલિટીનો PM મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે અને દેશની પહેલી ચિપ પણ લૉન્ચ કરવામાં આવી છે.

Last updated: 2026/02/28 at 6:50 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાત હવે સેમિકન્ડકટર હબ બનવાની દિશામાં દ્રઢપગે આગળ વધી રહ્યું છે. સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસિલિટીની ભૂમિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રારંભ કરવામાં આવી છે. આ સાથે જ ભારતની પહેલી “મેડ ઇન ઇન્ડિયા” ચિપ પણ લોન્ચ થઈ છે, જે દેશની ટેકનોલોજીકલ સક્ષમતા અને ઉત્પાદન ક્ષમતા માટે એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવે છે.

Contents
ATMP ફેસિલિટી: નવો માઈલસ્ટોનવડાપ્રધાન મોદીએ આપ્યો પ્રેરણાદાયી સંદેશગ્લોબલ ટેકનોલોજી ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂતસ્થાનિક અને વૈશ્વિક સ્તરે મહત્વ

#WATCH | सानंद, अहमदाबाद | प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "माइक्रॉन की इस ATMP सुविधा में वाणिज्यिक उत्पादन की शुरुआत भारत की वैश्विक मूल्य श्रृंखला में भूमिका को मजबूत करेगी।

भारत तेजी से वैश्विक सेमीकंडक्टर मूल्य श्रृंखला का हिस्सा बन रहा है…"#PMModi #MicronIndia… pic.twitter.com/ejR3noAZMY

— One India News (@oneindianewscom) February 28, 2026

ATMP ફેસિલિટી: નવો માઈલસ્ટોન

માઈક્રોનની આ ફેસિલિટી ₹22,576 કરોડના રોકાણ સાથે સાણંદમાં તૈયાર કરવામાં આવી છે. ATMP પ્લાન્ટ ભારતની પ્રથમ એવી સુવિધા છે જે ચિપના એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગને એક જ સ્થળે કરે છે. પ્રારંભિક રીતે 2000 કર્મચારીઓ સાથે કાર્યરત આ પ્લાન્ટમાં સમયસર 5000 કર્મચારીઓની ટીમ કાર્યરત રહેશે. મહત્વપૂર્ણ છે કે આ ટીમમાં દિવ્યાંગ કર્મચારીઓ માટે પણ વિશિષ્ટ રોજગારી તક પૂરી પાડવામાં આવી છે.

#WATCH | सानंद, अहमदाबाद | प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "एआई समिट ने दुनिया को भारत की एआई क्षमता से परिचित कराया और यह उद्घाटन भारत की प्रौद्योगिकी नेतृत्व की प्रतिबद्धता का एक और प्रतीक है…"#PMModi #AISummit #Semiconductor #TechIndia #ViksitBharat

[ PMModi, AISummit,… pic.twitter.com/Bxb5cop227

— One India News (@oneindianewscom) February 28, 2026

વડાપ્રધાન મોદીએ આપ્યો પ્રેરણાદાયી સંદેશ

ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભાને સંબોધિત કરતા જણાવ્યું, “દુનિયાને સંદેશ પહોંચ્યો છે કે India is capable, India is competitive, India is committed.” તેમણે જણાવ્યું કે માઇક્રોનની ATMP ફેસિલિટી ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સહયોગ અને ભાગીદારીનું પ્રતીક છે. ખાસ કરીને AI, ચિપ અને સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારત-અમેરિકા ભાગીદારી ભારતના ટેકનોલોજી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

ગ્લોબલ ટેકનોલોજી ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આ ફેસિલિટી ગ્લોબલ ટેક્નોલોજી ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત કરશે. “આજના દિવસથી ભારત ઝડપી ગતિથી ગ્લોબલ સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનમાં સ્થાન મેળવી રહ્યું છે,” તેમણે ઉમેર્યું. તેમણે રતન ટાટાનું પણ ઉલ્લેખ કરીને કહ્યું, “મેં એક રૂપિયાનો મેસેજ આપ્યો છે, એક રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટથી શું કરી શકાય તે સાબિત થયું છે.”

સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મહત્વ

માઈક્રોનની ATMP ફેસિલિટી ભારતના નવા મિજાજનું પ્રતીક છે, જ્યાં પોલિસીથી લઈને પ્રોડક્શન સુધીની પ્રક્રિયા દેશને વૈશ્વિક ટેકનોલોજી નકશા પર મજબૂત સ્થાન આપી રહી છે. આ સુવિધાથી ભારતમાં SSD, DRAM અને NAND મેમરી ચિપ્સનું ઉત્પાદન વધશે અને AI, ડેટા સેન્ટર અને હાઈ-ટેક ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, AI and Chip Technology, AI અને ચિપ ટેક્નોલોજી, Breaking news, capable, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, committed, competitive, DRAM અને NAND મેમરી, Global Technology Chain, gujarat, Gujarat news, Gujarat Semiconductor Hub, gujarati news, india news, India-US Partnership, latest news, Made in India Chip, Made in India ચિપ, Micron ATMP Facility, Micron Semiconductor Plant Sanand, Narendra Modi, news channel in india, newschannelinindia, Nirvana Greens Sanand raid, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, PM Modi roadshow Sanand, Politics, Prime Minister Modi, sanand, Sanand Industrial Project, Sanand Micron Plant, Sanand News, Sanand Technology Plant, Semiconductor Manufacturing India, Solid State Drive (SSD), top news, top news channel, topnews, topnewschannelinindia, ગુજરાત સેમિકન્ડક્ટર હબ, ગ્લોબલ ટેકનોલોજી ચેઇન, ભારત, ભારત-અમેરિકા ભાગીદારી, માઇક્રોન ATMP ફેસિલિટી, વડાપ્રધાન મોદી, સાણંદ ટેક્નોલોજી પ્લાન્ટ, સોલિડ સ્ટેટ ડ્રાઈવ (SSD)

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 28, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article છત્તીસગઢના જનજાતિ ગામોમાં મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયને વનવાસી કલ્યાણ આશ્રમનું સમર્થન
Next Article દુબઈમાં ફસાયા ભારતના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ: ફ્લાઇટ રદ થતાં વતન વાપસી અટકી, પરિવારજનો ચિંતિત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?