click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 60 વર્ષમાં બ્રાઝિલ પહોંચનાર પહેલા ભારતીય PM બન્યા મોદી, કરાયું ભવ્ય સ્વાગત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 60 વર્ષમાં બ્રાઝિલ પહોંચનાર પહેલા ભારતીય PM બન્યા મોદી, કરાયું ભવ્ય સ્વાગત
Gujarat

60 વર્ષમાં બ્રાઝિલ પહોંચનાર પહેલા ભારતીય PM બન્યા મોદી, કરાયું ભવ્ય સ્વાગત

PM મોદી હાલ વિદેશ પ્રવાસે છે. 5 દેશોની રાજકીય યાત્રા બાદ હાલ તેઓ બ્રાઝિલની મુલાકાતે હતા. આ સાથે જ તેઓ 60 વર્ષમાં બ્રાઝિલની (PM Modi in Brazil) મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બની ગયા હતા. અહીં તેઓને સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા.

Last updated: 2025/07/09 at 12:45 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં શરૂ કરેલા પાંચ દેશોના વિદેશ પ્રવાસના અંતર્ગત હવે બ્રાઝિલની યાત્રા કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ છેલ્લા 60 વર્ષમાં બ્રાઝિલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. 8 જુલાઈ, 2025ના રોજ તેઓ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા હતા, જ્યાં બ્રાઝિલના રક્ષા મંત્રી જોસ મુસિયો મોન્ટેરો ફિલ્હોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન અલ્વોરાડો પેલેસ પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિ લુઇસ ઈનાસિયો લુલા દા સિલ્વાએ તેમને હાર્દિક આવકાર આપ્યો અને ઉન્નત ઔપચારિકતા સાથે 114 ઘોડાવાળાની ગાર્ડ ઓફ ઑનરથી PM મોદીને સન્માનિત કરવામાં આવ્યા. સ્વાગત સમારોહ દરમિયાન ભારતીય શાસ્ત્રીય સંગીતના સુંદર આયોજનથી ભારતની સાંસ્કૃતિક છબી પણ પ્રતિબિંબિત થઈ.

Highlights from the programmes in Brasilia.

May India-Brazil friendship keep getting stronger and stronger! pic.twitter.com/NL1WAwAhW8

— Narendra Modi (@narendramodi) July 9, 2025

બ્રાઝિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘Grand Collar of the National Order of the Southern Cross’થી નવાજ્યું, જે માત્ર વિદેશી રાજ્યપ્રમુખો અને વડાઓને અપાતું બહુમાન છે. આ એ પુરસ્કાર છે જે વડાપ્રધાન મોદીને ભારત અને બ્રાઝિલ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા, તથા વૈશ્વિક મંચો પર બંને દેશોની ભાગીદારીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટેના યોગદાન બદલ અપાયો છે. આ સન્માન માત્ર વૈશ્વિક મંચ પર ભારતની મજબૂતતા દર્શાવતું નથી, પણ ભારતની વધતી કૂટનીતિક અસરનું પણ પ્રતિક છે.

સન્માન સ્વીકારતાં વડાપ્રધાન મોદીએ ભાવુકપણે જણાવ્યું હતું કે, “આજરોજ બ્રાઝિલના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરાયેલો બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર માત્ર મારા માટે જ નહીં પરંતુ 140 કરોડ દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે. આ ભારતના વિકાસ, વિશ્વમાં તેની માન્યતા અને લોકશાહી મૂલ્યોની ઊંચી છબીનું પ્રતિબિંબ છે.”

Agradeço ao meu bom amigo, o Presidente Lula, ao Governo e ao maravilhoso povo brasileiro pela gentileza desta visita. Nos últimos dias, participei da Cúpula do BRICS no Rio de Janeiro e mantive conversas bilaterais com o Presidente Lula em Brasília.@LulaOficial pic.twitter.com/5z7Sp51tpa

— Narendra Modi (@narendramodi) July 8, 2025

વિશેષ વાત એ છે કે, બ્રાઝિલ પહેલાં પણ વડાપ્રધાન મોદીને ત્રિનિદાદ અને ટોબેગો તથા ઘાના દ્વારા પણ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. માત્ર ચાર દિવસના અંદર વડાપ્રધાન મોદીને ત્રણ અલગ અલગ દેશોના સર્વોચ્ચ સન્માનો મળવાનું એક દુર્લભ પ્રસંગ બની રહ્યો છે, જે વડાપ્રધાન તરીકે તેમની વૈશ્વિક લોકપ્રિયતા અને ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી મજબૂત છબીનો સાક્ષાત પુરાવો છે.

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Brazil, India and Brazil, international news, Narendra Modi, news channel in india, oneindianews, pm modi, top news, top news channel, બ્રાઝિલ, ભારત અને બ્રાઝિલ, વડાપ્રધાન મોદી, સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 9, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, તંત્રમાં દોડધામ
Next Article ‘હું જૂડો ચેમ્પિયન, મને ગુસ્સો આવી ગયો…’ મારપીટ કરનારા શિવસેનાના ધારાસભ્યનું શરમજનક નિવેદન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?