Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

નડિયાદ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં ફાસ્ટ બોલર ટેલેન્ટ હન્ટ માં150થી વધુ ફાસ્ટ બોલરોએ ભાગ લીધો

નડિયાદ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં ફાસ્ટ બોલર ટેલેન્ટ હન્ટ માં150થી વધુ ફાસ્ટ બોલરોએ ભાગ લીધો

ગુજરાત ક્રિકટ એસોસિએશન અને ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન ના સંયુક્ત ઉપક્રમે “ફાસ્ટ બોલર ટેલેન્ટ સર્ચ” કાર્યક્રમ નું આયોજન ગોકળદાસ પટેલ સ્ટેડિયમ, જે એન્ડ જે સાયન્સ કોલેજ પાછળ, નડિયાદ ખાતે થયેલ.

આ કાર્યક્રમમાં જિલ્લાના અલગ અલગ વય મર્યાદામાં 175 યુવાનો એ ભાગ લીધેલ. આ ટેલેન્ટ સર્ચ નો હેતુ નાના ગામ અને શહેર માં રહેલ પ્રતિભા ને બહાર લાવવા હેતુસર કરવામાં આવેલ. આવા કાર્યક્રમો આગામી દિવસો માં સમગ્ર ગુજરાત ના અલગ અલગ જિલ્લામા યોજાનાર છે.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.