Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

નાલંદા ઈંગ્લીશ મિડીયમ સ્કુલ તથા ડી.એચ. પટેલ આદર્શ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો

નાલંદા ઈંગ્લીશ મિડીયમ સ્કુલ તથા ડી.એચ. પટેલ આદર્શ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો

નાલંદા ઈંગ્લીશ મિડીયમ સ્કુલ તથા ડી.એચ. પટેલ આદર્શ વિદ્યાલયનો વાર્ષિકઉત્સવનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કાજલબેન પટેલ ચેરમેન ટાઉન પ્લાનિંગ કમિટીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ધર્મેશ રાવલ ટ્રસ્ટી ગીરાબેન વિનય મંદિર વિદ્યાલય ના સંચાલક જયરાજ શિંહ ઝાલા આચાર્ય રીનાબેન નાલંદા વિદ્યાલય ના આચાર્ય વસુબેન તથા એનએનપી વિદ્યાલયના આચાર્ય ઉપસ્થિત રહ્યા. બાલમંદિરથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ વિવિધ ડાન્સ દ્વારા પોતાના પરફોર્મન્સ રજુ કર્યા, કાર્યક્રમના અંતમાં આભાર વિધિ જાનકીબેન દ્વારા કરવામાં આવી હતી.

 

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.