click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પહેલા નોરતેથી નવા GST દર અમલમાં : નાણાંમંત્રીએ કહ્યું–અર્થતંત્રમાં ઉમેરાશે ₹2 લાખ કરોડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પહેલા નોરતેથી નવા GST દર અમલમાં : નાણાંમંત્રીએ કહ્યું–અર્થતંત્રમાં ઉમેરાશે ₹2 લાખ કરોડ
Gujarat

પહેલા નોરતેથી નવા GST દર અમલમાં : નાણાંમંત્રીએ કહ્યું–અર્થતંત્રમાં ઉમેરાશે ₹2 લાખ કરોડ

કેન્દ્રએ બુધવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના નવા દરો અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નવા દર 22 સપ્ટેમ્બરથી લાગુ થઈ રહ્યા છે.

Last updated: 2025/09/18 at 11:10 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

GST કાઉન્સિલે તાજેતરમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, દેશભરમાં નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. આ પહેલા 17 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે નવા દરો અંગેની સત્તાવાર અધિસૂચના બહાર પાડી દીધી હતી. 3 સપ્ટેમ્બરે યોજાયેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અનુસાર, અગાઉના 5 GST સ્લેબને દૂર કરીને હવે ફક્ત 2 સ્લેબ – 5% અને 18% – અમલમાં રહેશે. આ પગલાથી અનેક ચીજવસ્તુઓ સસ્તી થવાની આશા છે, ખાસ કરીને સામાન્ય માણસના દૈનિક જીવન સાથે સંકળાયેલી વસ્તુઓ પરનો ભાર ઘટાડાશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ નવી પેઢીની ટેક્સ સિસ્ટમ અર્થતંત્રમાં ₹2 લાખ કરોડનો ઉમેરો કરશે, કારણ કે હવે લોકોના હાથમાં વધુ રોકડ રહેશે. તેમણે સમજાવ્યું કે 12%ના સ્લેબ હેઠળ આવતી લગભગ 99% વસ્તુઓને હવે 5% સ્લેબમાં ખસેડવામાં આવી છે, જ્યારે 28% સ્લેબ હેઠળ આવતી 90% વસ્તુઓને 18% સ્લેબમાં લાવવામાં આવી છે. તેના કારણે FMCG સહિતની મોટી કંપનીઓએ પણ સ્વેચ્છાએ પોતાના ઉત્પાદનોના ભાવ ઘટાડવાનું શરૂ કરી દીધું છે જેથી ગ્રાહકોને તરત જ રાહત મળી શકે.

NEW GST RATES NOTIFICATION ISSUED FOR GOODS – EFFECTIVE FROM 22ND SEPTEMBER.https://t.co/HkFJHUVZCa pic.twitter.com/LmuXXCm3wq

— CA Himank Singla (@CAHimankSingla) September 17, 2025

સીતારમણના જણાવ્યા મુજબ, આ સુધારા લાગુ કરતા પહેલા સરકારએ પાંચ મુખ્ય માપદંડોને પ્રાથમિકતા આપી હતી – ગરીબ અને મધ્યમ વર્ગને રાહત, મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરવી, ખેડૂતોને ટેકો, MSMEને પ્રોત્સાહન, તેમજ રોજગાર સર્જન અને નિકાસ ક્ષમતા ધરાવતા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવું. તેમણે આંકડા સાથે જણાવ્યું કે GSTથી આવકમાં છેલ્લા થોડા વર્ષોમાં વિશાળ વૃદ્ધિ નોંધાઈ છે – નાણાકીય વર્ષ 2017-18માં ₹7.19 લાખ કરોડની GST આવક 2025માં વધીને ₹22.08 લાખ કરોડ થઈ ગઈ છે. ટેક્સપેયર્સની સંખ્યા પણ 6.5 મિલિયનથી વધી 15.1 મિલિયન થઈ છે.

સીતારમણે ભારપૂર્વક કહ્યું કે GST કાઉન્સિલ એ સ્વતંત્રતા પછીની એકમાત્ર બંધારણીય સંસ્થા છે, જે સહકારી સંઘવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ આપે છે. તેમણે પૂર્વવર્તી UPA સરકારની ટીકા કરતાં જણાવ્યું કે, દાયકાઓ સુધી સત્તામાં રહી છતાં તેઓ GST લાવી શક્યા નહોતાં અને રાજ્યોને મનાવી શક્યા નહોતાં.

આ સુધારા પછી ખાસ કરીને જીવનજરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ જેમકે ખાદ્ય પદાર્થો, શૈક્ષણિક સામગ્રી (જેમ કે પેન્સિલ, સંચો વગેરે) સસ્તી થવાની છે. એટલે કે આ નિર્ણયથી સામાન્ય નાગરિકને સીધો લાભ મળશે અને અર્થતંત્રને નવી ગતિ મળશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, Breaking news, Business, central government, CM Gujarat, economy, Finance Minister, Finance Minister Nirmala Sitharaman, FMCG, Goods and Services Tax, gst, GST collection news, GST rates, gujarat, Narendra Modi, newschannelinindia, oneindianews, topnews, topnewschannelinindia, કેન્દ્ર સરકાર, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, નાણામંત્રી નિર્મલા સીતારમણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વડાપ્રધાનના 75મા જન્મદિવસે પાટણના સિદ્ધપુરમાં માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ
Next Article ગાંધીનગરમાં મેગા ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે 700થી વધુ દબાણો હટાવાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?